Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
કનકસુંદર ગણિ
પાપપુડલ સવિ દરિ હરી પૂજ્ય પાસચદ થવસ્યું હરખ ભરી.૧ સૂરિશિરોમણિ જગિ રાજી જસુ સશુરુ સાહુરયણ ગાઈ
વડતપગચ્છનાયક ગાઈ સવિ અરીયણ કેરાં દલ ભાજઇ. ૨ અત - નયર ધાણઈ સેભ સુણી વલી નાગર નગીનઈ પૂજ ઘણું સાનિધિ કરઉ પૂજ સંઘ તણી મુનિ મેઘરાજ ભાવઈ સુખલાભ
ગણ. ૧૧ –ઇતિ શ્રી ગુરુભાસ સંપૂરણું.
(૧) સં.૧૬૮૩ વષે ફાગણ સુદિ ૯ બુધવારે શ્રી ઉર્ણયુક ગ્રામે લિખિતં. પ.સં.૩-૧૬, એમાં પ.૪.૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૩૮/૨૨૬૯
જૈિહાપ્રાસ્ટા પૂ.૩૨૦-૨૧] દરદ, કનકસુંદર ગણુ (બૃ. ત. અમરરન–દેવરત્ન-યરત્ન
વિદ્યારત્નશિ.) [જુઓ આ પૂર્વે પૂ.૧૦] (૧૩૭૦) જ્ઞાતાધર્મકથા બાલા, લ.સં.૧૭૦૩ પહેલાં આદિ– પ્રણમ્ય શ્રી મહાવીર સ્મૃત્યો ચેવ સરસ્વતી,
વંદે સદ્દગુરુપાદાજ ખુબુકે મયા કશ્યતે. જ્ઞાતાધર્મકથાંગચ સુખબેધકહેત સ્વામપરોપકારાય સંત વેચછાનુભાવતઃ. નમસ્કાર કરી શ્રી મહાવીરનઈ સંભારી ધ્યાન કરી શ્રી સરસ્વતીનું, વાંદી સદ્ગુરુના ચરણકમલ પ્રતિ, ટબુ કિંચિત્માત્ર કહું, જ્ઞાતાધર્મકથાંગ છઠા અંગનું સુખઈ જાણવાનિ કાજિ પિતાનિ કાજિ પરોપકારનિ કાજિ.
તણિ કાલિ ચુથઈ આરિ તેણુઈ સમયઈ દીઠઉ તે વેલા ચંપાનગરી હુઈ તેહનું વર્ણન ઋદ્ધિપૂણ વનવાડી વ્યાપારી વ્યવહાર છઈ. તે ચંપાનગર બાહરિ ઉત્તર પૂર્વ વિચિ એતલિ ઇશાન
કૂણિ, પૂર્ણભદ્ર ચિત્ય છઈ વ્યંતરનું કામ તેહનું વર્ણન. અંત – શ્રી મહાવીરઈ ધર્મની આદિના કરણહાર, તીર્થકર પિતઈ પ્રતિબંધ
પામ્યા પુરુષ માંહિ ઉત્તમ પુરુષ માંહિ સહ સમાન પુરુષ માંહિ વરપ્રધાન વેત કમલ સમાન, પુરુષ માંહિ ગંધહસ્તી સમાન તેણુઈ ભગવંતઈ ધર્મકથાનું બીજ મુતકધ પ્રરૂપિઉ. દશે વગે કરીનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412