SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી કનકસુંદર ગણિ પાપપુડલ સવિ દરિ હરી પૂજ્ય પાસચદ થવસ્યું હરખ ભરી.૧ સૂરિશિરોમણિ જગિ રાજી જસુ સશુરુ સાહુરયણ ગાઈ વડતપગચ્છનાયક ગાઈ સવિ અરીયણ કેરાં દલ ભાજઇ. ૨ અત - નયર ધાણઈ સેભ સુણી વલી નાગર નગીનઈ પૂજ ઘણું સાનિધિ કરઉ પૂજ સંઘ તણી મુનિ મેઘરાજ ભાવઈ સુખલાભ ગણ. ૧૧ –ઇતિ શ્રી ગુરુભાસ સંપૂરણું. (૧) સં.૧૬૮૩ વષે ફાગણ સુદિ ૯ બુધવારે શ્રી ઉર્ણયુક ગ્રામે લિખિતં. પ.સં.૩-૧૬, એમાં પ.૪.૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫.૨૩૮/૨૨૬૯ જૈિહાપ્રાસ્ટા પૂ.૩૨૦-૨૧] દરદ, કનકસુંદર ગણુ (બૃ. ત. અમરરન–દેવરત્ન-યરત્ન વિદ્યારત્નશિ.) [જુઓ આ પૂર્વે પૂ.૧૦] (૧૩૭૦) જ્ઞાતાધર્મકથા બાલા, લ.સં.૧૭૦૩ પહેલાં આદિ– પ્રણમ્ય શ્રી મહાવીર સ્મૃત્યો ચેવ સરસ્વતી, વંદે સદ્દગુરુપાદાજ ખુબુકે મયા કશ્યતે. જ્ઞાતાધર્મકથાંગચ સુખબેધકહેત સ્વામપરોપકારાય સંત વેચછાનુભાવતઃ. નમસ્કાર કરી શ્રી મહાવીરનઈ સંભારી ધ્યાન કરી શ્રી સરસ્વતીનું, વાંદી સદ્ગુરુના ચરણકમલ પ્રતિ, ટબુ કિંચિત્માત્ર કહું, જ્ઞાતાધર્મકથાંગ છઠા અંગનું સુખઈ જાણવાનિ કાજિ પિતાનિ કાજિ પરોપકારનિ કાજિ. તણિ કાલિ ચુથઈ આરિ તેણુઈ સમયઈ દીઠઉ તે વેલા ચંપાનગરી હુઈ તેહનું વર્ણન ઋદ્ધિપૂણ વનવાડી વ્યાપારી વ્યવહાર છઈ. તે ચંપાનગર બાહરિ ઉત્તર પૂર્વ વિચિ એતલિ ઇશાન કૂણિ, પૂર્ણભદ્ર ચિત્ય છઈ વ્યંતરનું કામ તેહનું વર્ણન. અંત – શ્રી મહાવીરઈ ધર્મની આદિના કરણહાર, તીર્થકર પિતઈ પ્રતિબંધ પામ્યા પુરુષ માંહિ ઉત્તમ પુરુષ માંહિ સહ સમાન પુરુષ માંહિ વરપ્રધાન વેત કમલ સમાન, પુરુષ માંહિ ગંધહસ્તી સમાન તેણુઈ ભગવંતઈ ધર્મકથાનું બીજ મુતકધ પ્રરૂપિઉ. દશે વગે કરીનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy