________________
ઋષભદાસ
[૩૭] જૈન ગૂર્જર કવિએ ક જ્ઞાતાધર્મકથાંગ સંપૂર્ણ. અત - ઇતિ જતાધર્મકથાનુ ટબુ સંપૂર્ણ..શ્રી દેવેંદ્રસૂરિકૃત તપા બિરુદ
ધારી જે ગરછ તેહન[0] વિષઈ વિદ્યમાન કલિયુગરૂપ અંધકારિ સૂર્ય સમાન પૂજ્ય શ્રી ૧૮ શ્રી અમરરત્નસૂરિ પટ્ટે ભારક શ્રી દેવરત્નસૂરિ તેહનાં પાટિ સૂર્ય સમાન ભટ્ટારક શ્રી જયરનસૂરિ તેહનઈ ગછિ પાઠક શ્રી વિદ્યારત્નમણિ તેહનું શિષ્ય ત્ર. કનક
સુદઈ જ્ઞાતાધર્મકથાનું વિવરણમાત્ર કરિઉ સંપૂર્ણ. (૧) સંવતિ ૧૭૦૩ વર્ષે ચૈત્ર વદિ ૭ ગુરૌ લિખિત પ.સં.૩૪૦૧૨(૧૮), ઇડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં–૧૫૩૨.
[કેટ ગગુરા પૃ.૧૪–૧૫.]. ૬૩ર. ૨ષભદાસ
[જુઓ આ પૂર્વે ૫૨૩.] (૧૪૧૭) શંત્રુજય ઉદ્ધાર રાસ ૨૮૬ કડી ૨.સં.૧૬૭૦ ભા.સુર ગુરુ
ત્રબાવતી (ખંભાત)માં આદિ
શ્રી શેત્રુજ ઉધાર લખ્યું છઈ.
. હાલ ૧. ચોપાઈ સલ જિનેશ્વર કરૂ પ્રણામ સરસતિ સામિનિ સમરૂં નામ
જસ મહિમા જગહાં અભિરામ તુઝ નમિ મુઝ સીઝઈ કામ. ૧ અંત – સેલ સંવરિ જાણ્ય વર્ષ સિત્યજિં ભાદ્રવ સુદિ શુભ બીજ સારી વાર ગુરુ ગુણભર્યું રાસ ઋષભદાસ કર્યું
શ્રી ગુરુ સાથિ બહુ બુદ્ધ વિચારિ. આજ. ૨૯૩ દીપ જ બુઅમાં ખેત્ર ભરતિં ભલું દેસ ગુજરત્યડા સોય ગાયુ રાય વીલવડે યુતર જે ચાવડે નગર વીસલ તેણઈ વેગિ
વાસ્તુ. આજ. ૨૯૪ સોય નગરિ વસઈ માગવંસિ વડે મહરાજને સુત તે સીહ સરીખે તેહ ત્રબાવતી નગર વાર્સિ રહ્યા નાંમ તસ સંઘવી સાંગણ
પ. આજ. ૨૯૫ તેહનિં નંદનિ બહષભદાસિ કબુ નગર તબાવતી માંહિ ગાયુ શ્રી અ શેત્રુજગીર 6ષભ જિન સ્મૃભ કરે નામથી નવાઈ
નિયાને પાયુઆજ આનંદ ભાયુ. ૨૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org