SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૭૫] રાજસમુદ્ર-જિનરાજસૂરિ —પતિ શ્રી સેન્નુજ ઉધાર સોંપૂર્ણ .. ...ઢોલ. ગાથા ૨૯૬ છઇ. સેતુજ ઉધાર લખ્યું, (૧) ખિત સ*ધવી ઋષભદાસ સાંગણુ ત્રંબાવતી મધે લખિત સં.૧૬૯૭ વર્ષે ફાગણ સુદ દિ ૧૫ ગુરૂવારે લખીત સહી સ્કુલ કર. પ.સં.૨૦-૧૧, ડ્યુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૧૫૮/૨૦૨૫. [કવિની સ્વલિખિત પ્રત.] [જૈહાપ્રાસ્ટા પૃ.૩૩૨-૩૩.] ૬૫૧. રાજસમુદ્ર-જિનરાજસૂરિ (ખ. જનસિ’શિ.) [જુએ આ પૂર્વે ૬.૧૦૦.] (૧૮૬૫) શીલ ત્રીસી આદિ – સીલરતન જતનઇ કરિ રાખઉ વરો વિષયવિકાર છ સીલવંત અવિચલ પદ પાંમઇ વિષયા રુલઇ સસાર જી. અંત – જુગપ્રધાંત નિચ'≠ જતીસર તાસ પટ ગુણુધાર જી જિનસિ*હરિ સીસ ઇમ પભણુઇ રાજસમુદ્ર સુવિચાર જી. ૩૨ —ષતિ શ્રી સીલબત્તીસી સ`પૂર્ણ.... - (૧) ૫.સ.૩૫-૧૫, તેમાં ૫.૪.૨૭થી ૨૮, પ્રુ.સ્ટે.લા. ન.૧૮૯૪,૪૨૦ ૨૧૧૪. (૧૮૬૬) [વૈરાગ્ય ગીત] ૭ કડી V આદિ – સુણિ બેહેની પ્રીઉડે! પરદેશી આજ કષ્ટ કાલિ ચલેસિ રે કહે। કુણુ મારી સાર કરેસી તિષ્ઠિત વિરહ દહેસી રે. સુણિ બેહેની. ૧ પ્રેમવિલુદ્દો અરુ મદમાતા કાલ ન ાણ્યા જતા રે અયિંત પ્રીચાણા આવ્યા તાતેા રહી ન સકે રગ રાતા હૈ. સુણિ બેહેની, ર વાટ વિષમ ફ્રાઈ સંગ ન આવઇ પ્રિઉ એકલેા જાવે ૨ વિષ્ણુ સ્વારથ કહે। કુણુ પચાવે, આપ કયા ફલ પાવઇ રે. સુણિ. ૩ અંત – વઇરાગી અંતરિ વેરાગી પ્રીતિ સુષુત વિ જાગી રે - રાજસમુદ્ર ભણે સે બડભાગી નારિ વિષ્ણુા બડભાગી રે. સુષુિ. ૭ (૧) ૫.સ.૪-૧૫, તેમાં ૫.૪.૩, જી.સ્ટે.લા, ન`,૧૮૯૭,૨૦૭/૨૬૮૩. (૧૮૬૭) શાલિભદ્ર સજ્ઝાય ૧૭ કડી આદ્ધિ – મુનિવર વૈહરણ પાંડુર્યાજી તમ ખેાલઇ જગનાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy