Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ધનવિજય
[૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૪ દાન ઉપરિ એ અધિકાર, સુણ દેજે સદૂ નરનાર, સંવત સતર માહિ ભણે, એ અધિકાર પુન્યસારહ ભણે. ૪૧ માગસર વદી પંચમી સોમવાર, કીધા રાસ શ્રી ગુરૂ-આધારિ, તપગચ્છનાયક ઉદઉ ભાણ, શ્રી વિજયદેવસૂરિ જગપ્રધાન. ૪૨ વાણું અમૃત કરિ વખાણ, બૂઝવિ ભવિયણ જાણ સુજાણ, દિનદિન મહિમા અતિ દીપતા, તજિ કરી રવિને છપતો. ૪૩ ચંદશાખા ચંદ પરિ નિરમલી, સકલચંદ ઉવઝાય વલી, લક્ષણ ગુણે કરિ અતિ અભિરામ, જસ વદનિ સારદને ઠામ. ૪૪ તાસ સસ અતિ ગુણવંત, પંડિતસિમણિ લક્ષમીચંદ, તાસ શિષ્ય બહુ વિદ્યાભરીઉ, શ્રી પુન્યચંદ પંડિત ગુણનિલે. તાસ સીસ સકલગુણઠામ, વૃધિચંદ પંડિત પરધાન, તાસ સીસ ગુણિ આગલે, શ્રી માનચંદ્રગણિ ચિરજીઓ. ૪૬ તાસ પદપંકજ જસ સીસ પલા, તેજચદ કહે રાસ ધરી, મન્ય ઠારી અમથા આગ્ર કરી, પરઉપગારીહ કારણું કહે, પુન્યસાર ચરિત્રથી લહે. નરનારી ભાવિ સાંભલિ, તસ મંદિર અફલા મનોરથ ફલિ, વલી ધનસંપતી હોય કેડ, પુત્ર કલત્ર બંધવની જોડ. ૪૯ તેજચંદ મુનિ એમ ભણુંતિ, ભણિ ગુણે તિહાં કાજ સરતિ,
તે સવિ પામઈ વંછિત સિધિ, ધન આરોગ વરિ અવિચલ ઋધિ. (૧) પ.સં.૨૫-૧૫, વિ.ને.ભં. નં.૩૩૦૮ અને ૩૩૦૯ બંને મળીને. (૨) પ.સં.૨૦ સા.ભં. પાટણ. હિજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૩).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૮૮, ભા૩ પૃ.૧૦૯૧-૯૨. ત્યાં ર.સં. ૧૭૦૦ મૂકી પ્રશ્નાર્થ કરેલો પરંતુ એ ર.પં.નું અન્યત્રથી સમર્થન થયું છે.] ૭૯૪, ધનવિજય (તા. કલ્યાણવિજય ઉ. શિ.) (૧૭૪૦) છ કર્મગ્રંથ પર બાલા, ૨.સં.૧૭૦૦ મહા શુ. ખંભાતમાં
સંયમશતમિતિવર્ષે માઘ માસે સિતાભિધે પક્ષે શ્રી વીરગણુમિતિતિથી નગરે સ્તંભનકપાશ્વયુત. શ્રી વિજયદેવસૂરીશ્વરરાજ્ય પ્રાજ્ય પુણ્ય પુણ્યતિથી કમગ્રંથવ્યાખ્યા લેકગિરા કિંતુ લિખિતે યં. સકલાગમકષપટ્ટ શ્રીમતકલ્યાણવિજયશિષ્યણ વાચક ધનવિજયેન પોપકારાદિપુણ્યકૃતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412