Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
લાવણ્યભદ્રગણિશિષ્ય [૬૦] જૈન ગૂર્જર કવિએ ૩
–ઇતિ નેમિગીત.
(૧) સં.૧૬૭૨ વષે વૈશાખ વદિ ૧૦ શુક્રે લિખિતં શ્રી અણુહલવાટકપટ્ટને. ૫.સં.૧૮-૧૫, તેમાં પ.ક્ર.૧૮, યુ.સ.લા. નં.૧૮૯૨,૧૭૫/૧૯૧૪,
[જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧પ૨; જેહાપ્રોસ્ટા પૃ.૨૪૬.] ૮૦૯. લાવણ્યભદ્રગણિશિષ્ય (૧૮૪૦) સત્તરી (કમ) બાલા,
મૂળ પ્રાકૃત કૃતિ ચંદ મહરાની, ૯૩ કડીની. આદિ- મુક્તિના કામ સુખનઈ વિષય દીપાવણહાર એહવઉ શ્રી સિદ્ધાંત
જયવંતુ વર્તઉ. કુબધરૂપી આતાપે કરી આતાપ્યા જીવનઈ એ શ્રી સિદ્ધાંત મલયાચલના વાય સમાન છે. તે ભણું એ સિદ્ધાંતનઈ નમસ્કાર કરું. એ સિરિરીસૂત્રની ચૂર્ણિ અનઈ વૃત્તિ જેણુઈ મંદબુદ્ધિનઈ ઘણીઈ અવગમી નહઈ તેહનઈ જાણિવાન અર્થિ
સિરિરી પ્રકરણનું બાલાવબોધ કરું. અત – ચદ મહત્તરા..મહાસતીનઈ અણસારિ કરી સરિરિ ગાથા કહીઈ.
નિયુક્તિકારનઈ મતિ નિશ્ચઈ ઉણુનિ ગાથા. એતા નિવ્યાસી ગાથા હુઇ....થાકતી ક્ષેપક ગાથા પૂર્વાચાર્યની કીધી છઈ. છે. એતલઈ સત્તિરીનું બાલાવબોધ સંક્ષેપમાં પ્રથિક સ્વપરોપકાર કારિણિ કીધુ. તે માહિ અધિકફ ઓછઉ અથવા ઉત્સવ લાઉં હુઈ તે પંડિત બહુશ્રુત આગમન જાણુ સેધ સોધીનઈ
આઘઉ પ્રવર્તા ચડો. (૧) સંવત ૧૬ વર્ષે ફાગુણ વદિ ૮ રવી લક્ષત. પ.સં.૭૨-૧૩, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૧૦૩૨.
[કેટલે ગગુરા પપ૦-૫૧.] ૮૧૦ અજ્ઞાત (૧૮૪૧) ચાવીસી ૩૭ કડીએ અપૂર્ણ આદિ– નમે વીતરાગાય.
વંદિય ગુરુઓ સિદ્ધ અનંત, તીર્થકર ગણધર ભગવંત, કર જોડીનિ વંદન કરઉ, જિમ લાભાઈ ચરિત્ર અતિ ખરું. ૧
માણસ શેત્ર માહિ જે સાધુ, ચારિત્ર પાલઈ શીલ સુસાધુ, પંચ સમતિ પાલઈ તે વીર, તેહુ પ્રણમુ સાહસ ધીર.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412