SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યભદ્રગણિશિષ્ય [૬૦] જૈન ગૂર્જર કવિએ ૩ –ઇતિ નેમિગીત. (૧) સં.૧૬૭૨ વષે વૈશાખ વદિ ૧૦ શુક્રે લિખિતં શ્રી અણુહલવાટકપટ્ટને. ૫.સં.૧૮-૧૫, તેમાં પ.ક્ર.૧૮, યુ.સ.લા. નં.૧૮૯૨,૧૭૫/૧૯૧૪, [જેમણૂકરચનાએ ભા.૧ પૃ.૧પ૨; જેહાપ્રોસ્ટા પૃ.૨૪૬.] ૮૦૯. લાવણ્યભદ્રગણિશિષ્ય (૧૮૪૦) સત્તરી (કમ) બાલા, મૂળ પ્રાકૃત કૃતિ ચંદ મહરાની, ૯૩ કડીની. આદિ- મુક્તિના કામ સુખનઈ વિષય દીપાવણહાર એહવઉ શ્રી સિદ્ધાંત જયવંતુ વર્તઉ. કુબધરૂપી આતાપે કરી આતાપ્યા જીવનઈ એ શ્રી સિદ્ધાંત મલયાચલના વાય સમાન છે. તે ભણું એ સિદ્ધાંતનઈ નમસ્કાર કરું. એ સિરિરીસૂત્રની ચૂર્ણિ અનઈ વૃત્તિ જેણુઈ મંદબુદ્ધિનઈ ઘણીઈ અવગમી નહઈ તેહનઈ જાણિવાન અર્થિ સિરિરી પ્રકરણનું બાલાવબોધ કરું. અત – ચદ મહત્તરા..મહાસતીનઈ અણસારિ કરી સરિરિ ગાથા કહીઈ. નિયુક્તિકારનઈ મતિ નિશ્ચઈ ઉણુનિ ગાથા. એતા નિવ્યાસી ગાથા હુઇ....થાકતી ક્ષેપક ગાથા પૂર્વાચાર્યની કીધી છઈ. છે. એતલઈ સત્તિરીનું બાલાવબોધ સંક્ષેપમાં પ્રથિક સ્વપરોપકાર કારિણિ કીધુ. તે માહિ અધિકફ ઓછઉ અથવા ઉત્સવ લાઉં હુઈ તે પંડિત બહુશ્રુત આગમન જાણુ સેધ સોધીનઈ આઘઉ પ્રવર્તા ચડો. (૧) સંવત ૧૬ વર્ષે ફાગુણ વદિ ૮ રવી લક્ષત. પ.સં.૭૨-૧૩, ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૧૦૩૨. [કેટલે ગગુરા પપ૦-૫૧.] ૮૧૦ અજ્ઞાત (૧૮૪૧) ચાવીસી ૩૭ કડીએ અપૂર્ણ આદિ– નમે વીતરાગાય. વંદિય ગુરુઓ સિદ્ધ અનંત, તીર્થકર ગણધર ભગવંત, કર જોડીનિ વંદન કરઉ, જિમ લાભાઈ ચરિત્ર અતિ ખરું. ૧ માણસ શેત્ર માહિ જે સાધુ, ચારિત્ર પાલઈ શીલ સુસાધુ, પંચ સમતિ પાલઈ તે વીર, તેહુ પ્રણમુ સાહસ ધીર. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy