________________
સત્તરમી સદી
[૫૯] [જહાપ્રોસ્ટા પૃ.૧૦૯.] ૮૦૮. અજ્ઞાત (૧૮૩૯) જબૂસ્વામી વેલી ૨૭ કડી આદિ – કર જોડી પ્રભવ ભણુઈ જ બુકુમાર અવધારિ
વિષયસુખ ભોગવિ ભલા રંગિઈ પંચ પ્રકારિ. અંત – કશુઈ નવાણું કેડિ ત્યાગી નવપરિણિત વરનારિ
પ્રભવાઈ સિવું જ બુકુમાર જંબુ સંજમ ભારિ બિપિય કરમ કેવલિ પરિવારીક પહુતઉ મુગતિ મઝારિ પ્રભવ ન ભૂલી. –ઇતિ જ બુસ્વામિલિ. (૧) પ.સં.૪-૧૩, તેમાં પ.ક્ર.૧થી ૨, પૃ.સ્ટે.લા. નં.૧૮૯૨.૨૪૨/૧૬૬૮.
[જૈહાટૅસ્ટા પૃ.૫૧૯. ત્યાં પ્રભાવને કર્તા ગણવામાં આવેલ છે, પણ વસ્તુતઃ પ્રભવ એ જંબૂ કુમારે જેનો ઉદ્ધાર કર્યો એ ચોરનું નામ છે.] ૪૪૦. સામવિમલસૂરિ (ત. હેમવિમલસૂરિ–સૌભાગ્યહષસૂરિશિ)
[જુઓ આ પૂર્વે ભા. ૨ પૃ.૨.] (૯૬) દશ દષ્ટાંત ત્રુટક અંત - ઈણિ પરિ દસ બેલે દોહિલઉ નરભવ જાણું, ,
સીલ સમકિત પાલક અજ વલાઉ નિજ પ્રાણ શ્રી હેમવિમલસૂરિ ગુરુ વચન મનિ આણિ, શ્રી સમવિમલસૂરિ જઈ એવી વાણી –પ્રતિ દસ દૃષ્ટાંત.
(૧) સં.૧૬૫૩ લિ. (૯૧૦-૧) નેમગીત ૯ કડી આદિ – કપૂર હુઈ અતિ નિરમતું રે વલીય અને પમ બંધ
gહિ મન ભણું રે મિરીયાં સરીસુ બંધ રે. બહિનિ. ૧ જેહનઈ જેહ નું રંગ તે તે શું કરઈ સંગ તેહનઈ ગઈ બીજ ચંગ રે.
બહિનિ. ૨. અંત – ૨ાજીમતી સખી પ્રતિ કઈ રે જ કલુ નેમિનાથ
તુહિ મએ આદર્યું રે ભવિભવિ એહનું સાથ રે. બ. ૮ રાજલિ ઉજલિગિરિ મિલી રે મુહુતા મતનાં કોડ સેમવિમલસૂરિ ઈમ ભણઈ એનું અવિહડ જેડિ રે. બ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org