________________
કક્કસૂરિશિષ્ય
[૩૫] જૈન ગૂર્જર કવિએ ૩ એક દિવસ તે કરઈ વિચાર, સુથા વયનું દૂઉ વિવહાર,
આગઈ વૃદ્ધ છ કેનર દૂયા, એ ગ્રહ શ્રમણથી થાતા જૂયા. ૨. અંત – પૂરવ પુણ્ય તણુઈ પરમાણિ, સાલિવાહન નિવસઈ પહિઠણિ,
નરવહન નામિ ઉદાર, બેટ9 જાયુ કુલ આધાર. ૪૨ પોરેવઉ મનકેસર થયુ, પૂરવાસંગિ તસ ઘરિ રહિ9 કણુપુરિ કનકબદ્ધ રાય, ભીમ તણી જસ અતિ ભડવાય. ૪૩ તસ ધરિ રાણું રૂ૫મજરી, હંસાઉલી કુખિ અવતરી, , ચંદ તણું પરિ વધઈ સદા, તવ રાય સહુઉં લહઈ એકદા. ૪૪ કણયપુરિ કુમારિ જે વસઈ, તે દેખીનઈ મન ઉલસઈ, પૂરવભવ સંબધે કરી, તસ કારણિ હસાઉલી વરી. ૪૫ ઈતિ પંચમ ખંડ સમાપ્તિ હુઈ, સગપણ વિગતિ જૂજઈ કહી. –ઇતિ હંસાઉલી રાસઃ સંપૂર્ણ સમાપ્ત .
(૧) શ્રી વિધિપક્ષગ વિજયરાજ્ય શ્રી સુમતિસાગરસૂરિ તસ્ય પદે શ્રી ગજસાગરસૂરિ તસ્ય ઋષિ ગુણસાગરણ લિખિતા. ૫.સં.૧૩૨૦(૨૩), તેમાં પ.ક્ર.૧૨થી ૧૩, પુ.સ્ટે.લા. નં.૧૮૯૨.૪૨૯/૨૦૩૮.
[જૈહાસ્ટા પૃ.૫૮૪. ત્યાં આ કૃતિને પાંચ ખંડની જણાવવામાં આવેલી, પરંતુ ઉપર્યુક્ત હસ્તપ્રતમાં આની પૂવે અસાઈતની બહંસાવલી’ છે, જેના ચાર ખંડ છે. તેની સાથે હંસાઉલીના પૂર્વભવનું આ વૃત્તાંત પાંચમો ખંડ રૂપે જેડેલું છે એમ સમજાય છે.] ૮૦૭, કક્કસૂરિશિષ્ય (૧૮૩૮) જીરાઉલા રાસ ૪૫ કડી આદિ– પશુમાવી બેભસુતા સરસત્તિ, પઉમવઈ સમરવી નિય ચિત્તિ,
કકસૂરિ ગુરુ પય નમય. ભણિસ ચરિતુ પ્રભુ કેરઉં પાસે, જિમ મનવંછિત પૂરઈ આસે,
જિરાઉલિ વર મંડનું એ. અંત – જઈ તૂ એ તૂઠઉ સામિ તઉ હું માગું એતલૂ એ અઈયા,
જલિ થલિ એ મારગિ ગામિ સાર કરેઈ જે સવિહુ તણું યઈયા, રંગિહિ એ એહ જિ રાસ પઢઈ ગુણઈ જે સાંભલઈ એ,
નવ નિધિ એ તણું નિવાસ તાસ ઘરિ ગણિ પામીઈ એ. ૪૫ –ઇતિ શ્રી રાઉલિ રાસા સમાપ્ત . (૧) પ.ક્ર.૨૭-૩૪ ૫.૧૫, પુ.સ્ટે.લા. નં.૧૮૯૫-૨૪૪/૨૨૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org