Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 360
________________ સત્તરમી સદી (૧૭૪૩) પ્રદ્યુમ્ન કથા આફ્રિ -w - [૩૪૫] દૂહા. સકલ ભવ્ય સુખકર સદા, નેત્રી જિનેશ્વરરાય, યદુકુલ-કમલ-દિવસપતી, પ્રણમું તેહના પાય. જગદમા જય સરસ્થતિ, જિતવાંણી તુઝ કાય, અવીરલ વાણી આપજે, તું તુઠી મુઝ માય. ગણધર ગૌતમને તમ્મુ, સકલકીરતી ગુરૂ ધીર, તાસ પટાય નિમણી, ભુવનકીરતી ગભીર. જ્ઞાંતભૂષણ જ્ઞાની હવા, વિજયકત્તિ ભવતાર, ભટ્ટારક સુભચદ્ર પિટ, સુમતિકીત્તિ સુખકાર. ગુણકીત્ત ગુણુગજીનીધી, વાદિભૂષણ ગણુધાર, રાંમકીત્તિ પાટે ગુરૂ, પદ્મનદિ જયકાર. એ ગૃહપતી પદ નમી કં, પ્રદ્યુમ્ન કથા પ્રબંધ, હરીવશ પ્રગ્રંથથી ઉદ્ધરી, જોઇ સુદ્ધ સબધ. ૭૯૮. દેવેન્દ્રકીતિ શિષ્ય (દિ) (૧૭૪૪) આદિત્યાર કથા ગા૯૦ (હિંદીમાં) આદિ દેવેન્દ્રકીતિ શિષ્ય Jain Education International * ઢાલ ૧ છેલ્લી કડી સાખિ અલિભદ્રહ કરી કર્યાં, રૂ ખમણી અ`ગિકાર, દેવિદ્રકીરતિ કહી. પુણ્યિ', પામિસિ જયકાર. (૧) પ.સ’.૩૮-૧૩, ૪૫૩ કડી સુધી, પછીનાં પાનાં નથી, ખેડા ભ૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૦૯૬-૯૭.] મેં તુ કહીન જ્યું અક્ષર કરા, તુમ ગુનિયર કવિ નીકે ધરા, અંત – રવિવ્રત તેજ પ્રતાપ ગઇ લચ્છિ ફિરિ આઇ, કૃપા કરી ધરતેન્દ્ર ઔર પદ્માવત આઇ. જહાં ગયે તહાં રિદ્ધિસિદ્ધિ સખ ટૌર જી પાઇ, મિલૈ કુટખ પરિવાર ભલે સજ્જન મન ભાએ ૧ For Private & Personal Use Only 3 ૪ ચોપઇ પ્રથમ સમિરિજિતવર ચૌવિસ, ચૌહ સ ત્રેપન જયુ મુનીસ, સમિા સારદ ભક્તિ અનંત, ગુરૂ દેવેન્દ્રીત્તિ મહત. મેરે મન એક ઉપજ્યૌ ભાવ, રવિવ્રતકથા કહનÈા ચાવ, ૧ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412