Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 358
________________ સત્તરમી સદી [૩૪૩] ખેમ સુજ્યવશાત મતિમાંઘતાવિતથ યદત્ર લિખિત સ્માત ગીતાર્થે સંશોધ્ય મયિ હિતહેતુસમુદ્દિશ્ય. (૧) સં.૧૭૮૭ માહ શુ.૭, ૫.સં.૧૦૦, ડા, પાલણપુર દા.૨૧ નં. ૨૩. (૨) ચં.૧૧૧૯૦ મુનિ લાલચંદ્રણ લિ. ૫.સં.૩૬, વડા ચૌટા ઉ. પિ.૫. (૩) પ્ર.કા.ભં. નં.૧૫૭. (૪) સં.૧૭૦૨ .વ.૧૦ લિ. કલ્યાણ વિજય શિ. ધનવિજયેન. વિ.મે. અમ. (૫) સં.૧૭૬૮ આષાઢ સુ.૧૦ ગુરુ દીવ મળે શાંતિસાગરગણિ લિ. વિ.મે. અમદાવાદ. (૬) વિવેકવિજય ભં. ઉદયપુર. (૭) પ.સં.૫૪, હા ભં, દા.૬૨. (૮) પ.સં.૫૫, ગ્રં.૩૦૦૦, મ.જૈ.વિ. નં.૧૨૬ અ. [આલિસ્ટઑઈ ભા.૨, મુપુગૃહસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૩૧૩, ૪૮૩).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૬ ૩, ભા.૩ પૃ.૧૬૧૨] ૭૯૫. ખેમ (૧૭૪૧) અનાથી સ. ૧૫ કડી .સં.૧૭૦૦ આઠમ દિને આદિ– સરસતિ સામણિ તુઝ સમરંતાં, વાણી ઘઉ મહારાણી, અનાથીરાય સઝાય ભણતાં, આખર આવે છે ઠાવકા, રાજિદ શ્રેણિક વન સંચરિઉ. ૧ અત – સંવત સતરે સૈ દિન આઠમિ, જેસી ખરખરી છાયાઈ, ખેમ સહી સિઝાય પ્રકાસી, પજુસણરી આ પાખી કિં. રાજિદ. ૧૫ (૧) સં.૧૮૯૦ વર્ષે મિતી ફાગણ શુદિ ૧૦ દિને લિખત પં. મૂર્તિભક્તિ મુનિના. ૫.સં.૧-૧૬, મારી પાસે. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૨. ત્યાં આ કૃતિ ભૂલથી નાગોરી તપગચ્છના ખેતસી શિષ્ય ખેમને નામે મુકાયેલી. એ કવિ ૧૮મી સદીમાં જાય છે.] ૭૯૬, ધનજી (અ. દયાસાગરશિ) કલ્યાણસાગરસૂરિ સં.૧૬૪૯-૧૭૧૮ તથા દયાસાગર ઉફે દામોદર સં.૧૬૬૫–૧૬ ૬૯ માટે નં.૨૬૮ અને ૬૫૦. (૧૭૪૨) સિદ્ધદત્ત રાસ આદિ પ્રથમ દૂહા. ચઉવિત મંગલ મનિ ધરઉં', જે શિવસુખદાતાર, વલિ સમરઉં મુખમંડની, સુરરાણ સુખકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412