________________
સત્તરમી સદી [૩૪૩]
ખેમ સુજ્યવશાત મતિમાંઘતાવિતથ યદત્ર લિખિત સ્માત ગીતાર્થે સંશોધ્ય મયિ હિતહેતુસમુદ્દિશ્ય.
(૧) સં.૧૭૮૭ માહ શુ.૭, ૫.સં.૧૦૦, ડા, પાલણપુર દા.૨૧ નં. ૨૩. (૨) ચં.૧૧૧૯૦ મુનિ લાલચંદ્રણ લિ. ૫.સં.૩૬, વડા ચૌટા ઉ. પિ.૫. (૩) પ્ર.કા.ભં. નં.૧૫૭. (૪) સં.૧૭૦૨ .વ.૧૦ લિ. કલ્યાણ વિજય શિ. ધનવિજયેન. વિ.મે. અમ. (૫) સં.૧૭૬૮ આષાઢ સુ.૧૦ ગુરુ દીવ મળે શાંતિસાગરગણિ લિ. વિ.મે. અમદાવાદ. (૬) વિવેકવિજય ભં. ઉદયપુર. (૭) પ.સં.૫૪, હા ભં, દા.૬૨. (૮) પ.સં.૫૫, ગ્રં.૩૦૦૦, મ.જૈ.વિ. નં.૧૨૬ અ. [આલિસ્ટઑઈ ભા.૨, મુપુગૃહસૂચી, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૩૧૩, ૪૮૩).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૬ ૩, ભા.૩ પૃ.૧૬૧૨] ૭૯૫. ખેમ (૧૭૪૧) અનાથી સ. ૧૫ કડી .સં.૧૭૦૦ આઠમ દિને આદિ– સરસતિ સામણિ તુઝ સમરંતાં, વાણી ઘઉ મહારાણી, અનાથીરાય સઝાય ભણતાં, આખર આવે છે ઠાવકા,
રાજિદ શ્રેણિક વન સંચરિઉ. ૧ અત – સંવત સતરે સૈ દિન આઠમિ, જેસી ખરખરી છાયાઈ, ખેમ સહી સિઝાય પ્રકાસી, પજુસણરી આ પાખી કિં.
રાજિદ. ૧૫ (૧) સં.૧૮૯૦ વર્ષે મિતી ફાગણ શુદિ ૧૦ દિને લિખત પં. મૂર્તિભક્તિ મુનિના. ૫.સં.૧-૧૬, મારી પાસે.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૯૨. ત્યાં આ કૃતિ ભૂલથી નાગોરી તપગચ્છના ખેતસી શિષ્ય ખેમને નામે મુકાયેલી. એ કવિ ૧૮મી સદીમાં જાય છે.] ૭૯૬, ધનજી (અ. દયાસાગરશિ)
કલ્યાણસાગરસૂરિ સં.૧૬૪૯-૧૭૧૮ તથા દયાસાગર ઉફે દામોદર સં.૧૬૬૫–૧૬ ૬૯ માટે નં.૨૬૮ અને ૬૫૦. (૧૭૪૨) સિદ્ધદત્ત રાસ આદિ
પ્રથમ દૂહા. ચઉવિત મંગલ મનિ ધરઉં', જે શિવસુખદાતાર, વલિ સમરઉં મુખમંડની, સુરરાણ સુખકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org