________________
દેવેન્દ્રકીતિ
[૩૪૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ પાયકમલ સદગુરૂ તણું, પણમું ધરી સનેહ, જે આદર જગમઈ લહું, એટલે ગુરગુણ તેહ. સુકવિ નમઉ કર જોરિ કર, જે હઈ બુદ્ધિભંડાર, સરસ કવિત વિત દેત હઇ, સીખે હઈ ઉપગાર. અનુમતિ લહિ સહગુરૂ તણી, તીજા વ્રત અધિકારિ, કહિસ કથા સિદ્ધદત્તની, શાસ્ત્ર તણુઈ આધારિ. અપણી મતિ સારઈ વતી, ધરમ કહઈ અતિસાર,
પણિ જિનભાષિત સારિસો, કેઈ ન શિવદાતાર અંત – રાગ સારંગ, ઢાલ મનભમરાની રાગ ગોડી.
સિધદત આ નિજ ઘરિ સુવિચારી રે, વંદી તે અણુગાર તે સુવિચારી રે.
પૂરણ આયુ પાલી કરી સુ. કરસ્યઈ ઈક અવતાર તે. સુધ સંયમ પાલી કરી સુ. પામસ્યઈ ભવપાર તે. ૧૩ અંચલગ૭૫તિ અતિ ભલે સુ. શ્રી કલ્યાણસાગર સૂરિરાય તે. મહિમંડલિ મહિમા ઘણું સુ. બહુ સંધ શેવઈ પાય તે. ૧૪ તસ પક્ષિ વાચકતિલ સુ. વિચરઈ ઉગ્ર વિહારિ તે. નવરસ ભેદ વખાણમઈ સુ. દાખઈ સરસ વિચારિ તે. ૧૫ સકલ જીવનઈ હિતકર સુ. શ્રી દયાસાગર નામ તે. પ્રસિધ સકલ પુછવી વિષઈ સુ. નામ તિસઉ પરણુમ તે. ૧૬ તાસ શિષ્ય ઇણ પરિ કહઈ સુ. મુનિ ધનજી સુવિચાર તે.
પુન્ય કરઈ પ્રાણી જિક સુ. તે પામઈ સુખસાર તેહ સુવિચારી રે.૧૭
(૧) રાજનગરે પં, પુણ્યકુશલગણિ શિ. મુનિ યહર્ષ લિ. પ.સં. ૧૭–૧૫, મ.જે.વિ. નં.૪૪૧.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૯૩-૯૪.] ૭૯૭. દેવેન્દ્રકીતિ (દિ. સકલકીર્તિ-ભુવનકીર્તિ-જ્ઞાનભૂષણ-વિજયકીર્તિ-શુભચંદ્ર-સુમતિકીર્તિ-ગુણકીર્તિ-વાદભૂષણ રામકીર્તિ
પદ્મનંદિશિ.) જુઓ ઉક્ત રામકીર્તિના ઉપદેશથી બ્ર. વછરાજે વાદિય સં.૧૪૫૧માં ચેલ ‘શ્રીપાલકથા” સં.૧૬૭૬માં લખી છે તે આના પ્રશિષ્યની કૃતિ સત્તરમા સૈકાને અંતે રચાઈ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org