________________
સત્તરમી સદી
વાખા બે અંતરીક્ષ પાર્શ્વનાથની, બે સિદ્ધાચલની અને એક ગિરનારની એમ યાત્રાઓ કરી હતી. તેમજ તેમણે જિનબિંબની પ્રતિષ્ઠાઓ પણ ઘણું કરી હતી. એકલા યરવાડામાં જ એક સાથે અઢીસે બિંબની પ્રતિષ્ઠા કરી હતી. છેવટે સં.૧૭૧૧ના આષાઢ વદિ ૧ ને મંગળવારે ખંભાતમાં સ્વર્ગસ્થ. થયા હતા. ઋષભદાસ કવિએ પણ આ સૂરિની આજ્ઞા શિરોધાર્ય કરી હતી. આ વાના કવિને બદલે એક ઠેકાણે ભંડારની ટીપમાં ચાતક નામ આપ્યું છે તે બરાબર લાગતું નથી. (૧૬૫૧) + જયાનંદ રાસ ૫ ખંડ ૧૨૦૭ કડી ૨.સં.૧૬૮૬ પિષ શુદિ
૧૩ ગુરુ બારેજામાં (અમદાવાદ પાસે) આદિ- ભદારક પ્રભુ શ્રીવિજયાનંદસૂરિ ગુરૂભ્ય નમઃ
શાંતિ જિનવર શાંતિ જિનવર નમીય બહુ ભક્તિ, શ્રી સારદા સમરી સદા કરૂં, ચરિત્ર મનિ રંગ (પા. રસ સુરંગ)
આણુય, જયાદ ગુણ વર્ણવું શ્રી વિજયાનંદ ગુરૂ લહીય વાણીય, તાસ તણઈ સુપસાઉલઈ હુઉ મનિ ઉલ્લાસ, સરસ કથા સુણ સહુ, જિમ મનિ પંચઈ આસ.
બ્રહ્માણું તુજ વીનવું આપે મતિ તું માય,
મુઝ મનિ આણંદ ઉપને ગાઉં જયાનંદરાય. જ હંસાસનિ સેવું સદા, કવિયણની આધાર,
સરસ કથા જયદની, આવી કરજે સાર. કમળ-કમંડળ-ધારિણું, વીણું પુસ્તક હાથ, કવિયણુને હિતકારિણું, નિચે આવે સાથ. તુજ સમવડ જગ કે નહીં, ત્રિહું ભુવને તુજ વાસ, કાંવજન-આશાપૂરણી, તું સહી કરજે રાસ. તુ જગદંબ ત્રિપુરા સતી, તું કવિયણની આસ, સ્વને જે નરને મિલી, તેહને કિયે પ્રકાસ. કવણ જયા તે કિહાં હો, કવણ ગામ કુણ ઠાણું, શ્રી વિજયાનંદ મુખ થકી, લહું તે મધુરી વાણ. કુણુ સંવત્સર કુણ દિને, હું કેમ હુલાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org