Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 347
________________ કમલવિજય [૩૨] જૈન ગૂર્જર કવિએ ૩ દૂહા. (પા. સંવત મુનિ નિધિ રસ શશિ, વિજયદશમી રવિવાર, ચતુર ચાહી રચી ચેપઈ, મુનિ કેશવ હિતકાર.) વેધક જે વાંચે સુણે, ઈ તસ વંછિત હાંસ, ર્યું સાવલિંગા સુખ લહૈ, સુદેવછ શુભ ધામ. ૩૮૯ મેં તે એ રચના રચી, કવિજન પ્રેમકૃપાલ, સુંણકે હે રસિક નર! કર દયા દયાલ. ૩૯૦ (૧) વિ.સં. ૧૭૬૯ કા.વ.૧૩ શનિ પંડિત વીરચંદ્રગણિ શીષ્ય ગણિ વહાલચંદ્રણ મહિંસાણું નગરે. પ.સં.૧૦-૧૫, સંધ ભં. પાલણ પુર દા.૪૬. (૨) સં.૧૭૦૬ જે.વ.૧૨ આચાર્ય યશેદેવસૂરિ લિખાપિતં. પ.સં.૧૬, જય. પિ.૬૯. (૩) ભાં.ઈ. સન ૧૮૯૨-૯૫ નં.૮૬૧. [પ્રકાશિત ઃ ૧. સદયવત્સ વીરપ્રબંધ, સંપા. મંજુલાલ મજમુદાર.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૬, ભા.૩ પૃ.૧૦૮૨-૮૫. ત્યાં કર્તાનામ કેશવ મુનિ પણ માનવામાં આવેલું, તેમજ એવી પણ નોંધ કરવામાં આવેલી કે કીતિવર્ધને શિષ્ય કેશવ માટે કૃતિ રચેલી હેવી ઘટે. આ બીજે તર્ક જ યોગ્ય જણાય છે. ઉપરાંત મ.જે.વિ.ની પ્રતને કારણે કર્તા ત. વિજયદેવસૂરિશિષ્ય કેશવવિજય પણ નેંધવામાં આવેલા, પરંતુ મ.જે.વિ.ની ૨.સં.૧૬૭૯ની કૃતિ જુદી જ હોવાનું સમજાય છે – હસ્તપ્રત જોઈ આ હકીકતની ખાતરી પણ કરેલ છે – એટલે એ કેશવવિજય જુદા જ માનવા જોઈએ, જુઓ કેશવવિજય નં.૭૨૭ ક.] ૭૮૩. કમલવિજય (ત. કનકવિજય-શીલવિજયશિ.) (૧૭૨૩) જ બૂ ચેપાઈ ૨.સં.૧૬૭(૮) સિવાણામાં આદિ – દૂહા. વીર જિનેસર પદકમલ, પ્રણમી બહુરાગેણ, જબૂ ચરિત સોહામણું, બેલિસ સરસ રસેવ. સુણતાં હેઈ સુખસંપદા, જપતાં દુરિત પલાય, જબૂ નામ સોહામણુઉં, નમેં સુરાસુર પાય. જસ કરતિ મહિઅલ ઘણી, રૂ૫ઈ રતિને કંત, પ્રાકૃત ભાષા વીનવું, સુણજો તમે એકાંત. અંત - તપગચ્છમંડણ મહિમામંદિર સકલપંડિતપરધાન રે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412