________________
કમલવિજય
[૩૨] જૈન ગૂર્જર કવિએ ૩
દૂહા. (પા. સંવત મુનિ નિધિ રસ શશિ, વિજયદશમી રવિવાર, ચતુર ચાહી રચી ચેપઈ, મુનિ કેશવ હિતકાર.) વેધક જે વાંચે સુણે, ઈ તસ વંછિત હાંસ,
ર્યું સાવલિંગા સુખ લહૈ, સુદેવછ શુભ ધામ. ૩૮૯ મેં તે એ રચના રચી, કવિજન પ્રેમકૃપાલ, સુંણકે હે રસિક નર! કર દયા દયાલ.
૩૯૦ (૧) વિ.સં. ૧૭૬૯ કા.વ.૧૩ શનિ પંડિત વીરચંદ્રગણિ શીષ્ય ગણિ વહાલચંદ્રણ મહિંસાણું નગરે. પ.સં.૧૦-૧૫, સંધ ભં. પાલણ પુર દા.૪૬. (૨) સં.૧૭૦૬ જે.વ.૧૨ આચાર્ય યશેદેવસૂરિ લિખાપિતં. પ.સં.૧૬, જય. પિ.૬૯. (૩) ભાં.ઈ. સન ૧૮૯૨-૯૫ નં.૮૬૧.
[પ્રકાશિત ઃ ૧. સદયવત્સ વીરપ્રબંધ, સંપા. મંજુલાલ મજમુદાર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૬, ભા.૩ પૃ.૧૦૮૨-૮૫. ત્યાં કર્તાનામ કેશવ મુનિ પણ માનવામાં આવેલું, તેમજ એવી પણ નોંધ કરવામાં આવેલી કે કીતિવર્ધને શિષ્ય કેશવ માટે કૃતિ રચેલી હેવી ઘટે. આ બીજે તર્ક જ યોગ્ય જણાય છે.
ઉપરાંત મ.જે.વિ.ની પ્રતને કારણે કર્તા ત. વિજયદેવસૂરિશિષ્ય કેશવવિજય પણ નેંધવામાં આવેલા, પરંતુ મ.જે.વિ.ની ૨.સં.૧૬૭૯ની કૃતિ જુદી જ હોવાનું સમજાય છે – હસ્તપ્રત જોઈ આ હકીકતની ખાતરી પણ કરેલ છે – એટલે એ કેશવવિજય જુદા જ માનવા જોઈએ, જુઓ કેશવવિજય નં.૭૨૭ ક.]
૭૮૩. કમલવિજય (ત. કનકવિજય-શીલવિજયશિ.) (૧૭૨૩) જ બૂ ચેપાઈ ૨.સં.૧૬૭(૮) સિવાણામાં આદિ –
દૂહા. વીર જિનેસર પદકમલ, પ્રણમી બહુરાગેણ, જબૂ ચરિત સોહામણું, બેલિસ સરસ રસેવ. સુણતાં હેઈ સુખસંપદા, જપતાં દુરિત પલાય, જબૂ નામ સોહામણુઉં, નમેં સુરાસુર પાય. જસ કરતિ મહિઅલ ઘણી, રૂ૫ઈ રતિને કંત,
પ્રાકૃત ભાષા વીનવું, સુણજો તમે એકાંત. અંત - તપગચ્છમંડણ મહિમામંદિર સકલપંડિતપરધાન રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org