________________
સત્તરમી સદી
[૩૩૧]
કીર્તિવર્ધન ૭૮૨. કીતિવન (ખ. જિનહર્ષસૂરિ–દયારત્નશિ.) (૧૭૨૨) [+] સુદયવચ્છ સાવલિંગા ચોપાઈ ૩૯૦ કડી ૨.સં.૧૯૮૭
વિજયાદશમી રવિવાર આમાં દૂહા અને ચોપાઈ આવે છે. કોઈ વખત ચંદ્રાયણ મૂકેલ છે. વળી ક ને ગાથા ક્યાંક આવે છે. આદિ– ૯૦, શ્રી અંબાઈ નમઃ શ્રી ઍ દૂહા
સ્વસ્તિ શ્રી સેહગ સુજસ, વંછીત લીલવિલાસ, દાયક જિનનાયક નમું, પૂરણ આસઉલ્લાસ. સરસ વચન કવિજન સુમતિ, સકલકલાદાતાર, સુપ્રસન પ્રણમું સારદા, વરદાઈ સુવિચ્યા૨. જે કાંઈ જગ દીસે છે, આસતિ અતિ ગુણ ગ્યાન, સો પ્રસાદ સદ્દગુરૂ તણ, ધુરા ધરૂં તસુ ધ્યાન. રસ નવ હિ અતિ સરસ હૈ, અપણુ અપણું ઠામ, ઉતપતિ સદ્ગ શૃંગારકી, સદ્ગ જનને અભિરામ. રસીઓ વિણુ શૃંગાર રસ, સોભ ન પાવું શુદ્ધ, કાંમિણ વિણ કાંમી પુરૂષ, દીસે શુદ્ધ વિશુદ્ધ. તિણ રસ કે કારણુ ત્રિયા, વલિ નાયક સુપ્રધાન, કવિયણ તિણ કારણ કહે, રસિક યૂ ધરિ ગ્યાં. રસ વંછે જે કે રસિક, સજજન સુગુણ સુહાઉ,
સુદયવછકી વારતા, સુણે રસિક સિરદાઉ. અંત – સુદેવચછ રાજા સુપરિ ભામણ એ બિદ્દ ભાવ, પ્રતાપે ચ્યારે પૂત્ર મ્યું, દિનદિન દેઢે દાવ.
૩૮૪
શ્રી ખરતરગચ્છગગનદિણંદ, પ્રતાપે શ્રી જિનહરષ સૂરીશ, શિષ્ય તાસ બહુવિદવિચાર, દીપતા દયારત્ન દિનકાર. ૩૮૫ મુની કીરતિવર્ધન સિગ્ય તાસ, બંધવ જિન રાખણ રંગ રાસગુરૂ અનુમતિ નિજ મન ઉલાસ, એહ કી મેં પ્રથમ અભ્યાસ. પામેં નર પદમણિ સુવિલાસ, પદમણિ પામે નર સુખવાસ, ભણતાં પાંમે વિંછીત ભોગ, સુણતાં પ્રીતમ તણે સંગ. ૩૮૭ વાલિંભ પ્રેમ તણે વિરહણી, જેહના વલી પરદેસે ધણું, રતિ વંછિત જે સુણસી સદા, તે પાંમેં પગપગ સંપદા. ૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org