________________
કનકકુશળ
[૩૦] જૈન ગૂજરૃર કવિએ : ૩
અ
રાજજી શિ. પજ્ઞાનરાજ લિ. દેવાન દશિષા ગેત્રસ્યાંણે શા વહરાં અવટ કે સ'ધવી દીવાન સાળુકંદ દેવજી જીવરાજ દીવાન ગુલાબચંદ નિહાલ ચ'દ ચાંદપભ ભગવાન રાજેભિ શ્રી મહારાજધિરાજ મહારાજ સવાઇ પૃથ્વીસિંઘજી વિજયરાજયે કછવાહ વંશે ઘુવંશીય. પ.સ.૧૨-૧૫, ધા. ભ. (૨) ૫.સં.૧૫-૧૯, જૂની પ્રત, માં.ભ. (૩) સં.૧૮૮૧ ચૈ.શુ.૧૫ રવિ લ. પન્યાસ માહનવિમલ પન્યાસ ધમ વિમલ પન્યાસ વિવેકવિમલ શિષ્ય મૂની સુધીવિમલ લ. લવણપુર મધે અજિતનાથ ચૈત્યાલયે માહારાંણા શ્રી ફતેહસંગજી રાજ્યે. ૫.સ’.૩૩-૧૨, ખેડા ભ`. દા. ત. ૪૩. (૪) પ.સં.૧૨, ચતુ. પે.૯. (૫) સં.૧૭૬૬ વૈ.વ.૧૦ લિ. પં. ગુણુવિજયગણિતા. ૫.સ.૨૦-૧૮, વડા ચૌટા ઉ, પા.૧૮, (૬) સં.૧૮૦૨ માશું.૭ રવિ લિ. પ. તેમહર ખેરૂંદા નગરે. પ.સ.૩૧-૧૫, ગુ. ન`.૧૩–૨. (૭) સ.૧૮૪૮ ભા.વ.૩ ભેામે મકકૂદાવાદ મધ્યે ગગા નિકટે લાંકાગછઠ્ઠી પેાસાલ મધ્યે લિ. પુ.સં.૧૬-૧૩, ગુ. નં.૧૨–૧. (૮) પ.સ:૧૨-૧૪, રાજકાટ માટા સંધના ભ. [મુપુગૃહસૂચી, હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૫૮૪).]
પ્રકાશિત : : ૧, પ્રકા, ભીમસિંહ માણક. [૨. પ્રકા. સવાઈભાઈ રાયચંદ.] પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૩-૮૪, ભા.૩ પૃ.૧૦૭૯.]
૭૮૧, કનકકુશળ
સૌભાગ્ય૫ ચમીમાહાત્મ્ય વિષયે તેમણે વરદત્તગુણુમાંજરી કથા' સ'સ્કૃતમાં રચી છે, તેની પ્રશસ્તિ એ છે કે: શ્રીમત્તપગગનાંગનિર્માણ વિજયસેનસૂરીણાં શિષ્યાના કથય વિિિનતા કનકકુશલેન પ, બુદ્ધ પદ્મવિજયગણુિભિઃ પ્રર્ં લાભાદિવિજયગણિભિધ્ધ સાધિતા કથેય” ભૂતેષુરસેન્ડ્રુમિત વર્ષે (૧૬૫૫) - પ.સ.૬-૧૩, આગ્રા ભંડાર.
શાભનમુનિની સ`સ્કૃત ‘શાભનસ્તુતિ' પર કનકકુશળે સંસ્કૃતમાં ટીકા પણ રચી છે. સંસ્કૃતમાં પંચમી સ્તુતિ (શ્રી નેમિ પ`ચરૂપત્રિદશપતિકૃત પ્રાન્ત્યજન્માભિષેક એમ શરૂ થતી ચાર લેકની) પર વૃત્તિ
સ'.૧૯૫૨માં રચી છે.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૩. ત્યાં આ કવિને નામે સં.૧૬૯૭ને ‘હરિશ્ચન્દ્ર રાના રાસ' મૂકેલા પણુ એ વિશે પ્રશ્નાથ કરેલા અને જુએ કનકસુંદર' એવી તેાંધ પણ મૂલી. વસ્તુતઃ આ કૃતિ અન્યત્ર કયાંય કનકકુશળને નામે મળતી નથી, તેથી ઉપરના નકસુંદરની કૃતિ ભૂલથી કનકકુશળને નામે મુકાઈ ગઈ હેાવાનું જ માનવું જોઈએ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org