SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૨૯] કનકસુંદર માનવિજયેન શ્રી સ્તંભતીર્થે. પ.સં.૩૦-૧૬, પહેલાં ૬ પત્ર નથી, ખેડા ભં૩. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૧-૮૨, ભા.૩ પૃ.૧૦૭૨-૭૯ “ધ્યાનસ્વરૂપ એપાઈને ૨.સં.૧૬૯૬ બતાવે છે પણ વર્ષધર = પર્વત = ૭ કે ૮ થાય તેથી ૨.સં.૧૯૯૭ કે ૧૯૯૮ માનવો જોઈએ.] ૭૮૦. કનકસુંદર (ભાવડગચ્છ સાધુજી-મહેશજી ઉપાધ્યાયશિ.) (૧૭૨૩) + હરિશ્ચંદ્ર રાજાને શસ [અથવા હરિશ્ચન્દ્ર તારાચની અથવા મોહન વેલી ચોપાઈ] ૩૯ ઢાળ ૭૮૧ કડી .સં.૧૯૯૭ શ્રાવણ શુ.૫ મરુધરના સેજિત શહેરમાં આદિ– પાસ જિનેસર પાય નમી, શંભણપુર થિરવાસ, જુગજુગ માં દીપતો, પૂરે વાંછિત આશ. આદિ લખે કુણુ એહની, વર્ષ ઈગ્યારે લક્ષ, વર્ણત પશ્ચિમ દેવતા, કીધી પૂજ પ્રત્યક્ષ. (પા. પશ્ચિમપતિ નામે વરણુ, કીધી સેવ પ્રત્યક્ષ) એંસી સડસ વર્ષ અચલ, સેવા કીધી સાર, વાસુક વિષ હરતા હરિ, પ્રભુ પાતાલ મઝાર. અત – મરુધર દેશ મહીપતિ, જશવંત સબલી હાક, સેઝત શહેર સોહામણું, નવટીનું નાક. ચં. ૬ ભાવડગચ્છ ગુરૂ સાધુજી, સાધુ ગુણે ભંડાર, શિષ્ય પટોધર તેહના, શીલવંત સુવિચાર. ચં. ૭ ઉપાધ્યાય મહેશજી, ગુરૂ ગૌતમ અવતાર, મુનિવર મહેટા માતાજને, આગમજ્ઞાન અપાર. ચં. ૮ કનકસુંદર શિષ્ય તેહને, ગાયે એહ પ્રબંધ, શ્રી હરિચંદ નરિંદને, શાંતિનાથ સંબંધ. ચં. ૯ નવરસ ભેદ જજુઆ, ઢાલ એગણચાલીસ, ભાવભેદ બહુ ભાતના, વિધિ શું વિશ્વાવીશ. ચં. ૧૦ સંવત સોળ સત્તાણુ, શુદ્ધ પક્ષ શ્રાવણ માસ, પંચમી તિથિ પૂરે દૂ૩, શ્રી હરિચંદને રાસ. ચં. ૧૧ (દૂહા) ગાથા સાડીસાતશે તિણ ઉપર ઈગતીસ, (ત્રિસવીસ) સાંભળતાં શ્રી સંઘને પૂગે આશ જગદીશ. (૧) સં.૧૮૩૩ કા શુ.૧૧ શુક્ર શ્રી સવાઈ જયપુર મધ્યે શ્રી અચલગચશ્કેશ ભટ્ટારકછ શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી તસ્વાદેશકારી વા. શ્રી ખિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy