SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૩૩] નયવિલાસ કનકવિજય ગુરૂ ગુણમણિદરિયે મહિમા મેરૂ સમાન રે. પા. ૪૧ સકલશાસ્ત્ર સિદ્ધાંત વષા શીલ વિજય ગુરૂરાય રે, જસ કીતિ જગ માંહિ જયવંતી નામ નવનિધિ થાય રે. પા. ૪૨ તાસ સીસ બુદ્ધિ કમાલવિજ કી એહ પ્રબંધ રસાલ રે, જે નરનારી ભર્ણ સુણ ને તિલાં ઘરિ મંગલમાલ ર. પા. ૪૩ ગોત્ર ગદહીયા પુલવી પસાટ જાણે સદ્ધ નરનારિ રે, વંશવિભૂષણ વિનયાદિક બહુ ગુણ કે ભંડાર રે. પા. ૪૪ કુમતિ માંન મદન પ્રગટો પ્રબલ પંચાઈ સીહ રે, ત્રિપુરદાસ નામૈ શ્રાવક ગુણપૂરણ અકલ અબીહ રે. પા. ૪૫ તાસ તણું વીનતડી વારૂ આંણું ચિત્ત મઝારિ રે. સહર સિવાણા માંહિ કીધે એહ પ્રબંધ વિચાર રે. પા. ૪૬ પર્વત રસિ રિપુ ચંદ્ર ઇણ પરિ સંખ્યા એહ કહાયા, એ સંવછર જાણું લીજૈ ચરણકમલ લય લાયા. પા. ૪૮ (૧) સંવત ૧૭૮૨ વષે આજ વદિ ૫ લિપીકૃતં રિષ પેમજી. વિ.ધ.ભં. (૨) સં.૧૭૩૬, લા.ભં. નં.૪૯૮. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬૭, ભા.૩ પૃ.૧૦૫૫-૫૬. ત્યાં કૃતિને ૨.સં.૧૬૮૨ બતાવવામાં આવેલું પરંતુ પર્વત=૭ કે ૮, તેથી ઉપર સુધાયું છે.] ૭૮૪. જયવિલાસ (ખ. જિનચંદ્રસૂરિશિ.) (૧૭૨૪) લોકનાલ બાલા, લ.સં.૧૬૯૮ પહેલાં આદિ– પ્રણમ્ય શ્રી મહાવીર લોકાલોકપ્રકાશક લોકનાલાશાસ્ત્રસ્ય કુવે બાલાવબોધક. સ્વર છે ખરતરગ છે શ્રી જિનચંદ્રસૂરિરાજાનાં શિષ્યત્ર નવવિલાસ: શાસ્ત્રાસ્નાયં યથાજ્ઞાતં. ૨ યુગલું (1) શ્રીમદ્ ષરતરગચ્છ શ્રીમઅભયદેવસૂરિ સંતાને શ્રી જિનમાણિજ્યસૂરિ પટ્ટાંબર સહસ્ત્રકરાવતાર ભટ્ટારકપુરંદર શ્રી જિનચંદ્રસૂરિ શિષ્ય નયવિલાસ મુનિના કૃતમુપકારાય લોકનાલ બાલાબોધક થિરપાલ લિ. પ.સં.૧૨, મજે.વિ. નં.૬૧૯, (૨) સં.૧૬૯૮ સૈ.વ.૩ બુધે ભટનેર કોટ મથે વા. વિજ્યમંદિર શિ. પં. સૌભાગ્યમેરૂ શિ. પં. શ્રીહર્ષ મુનિના લિ. પ.સં.૯, અભય. નં.૧૭૪૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy