SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શાનચદ [૩૩૪] જૈન ગૂર્જર કવિએ : [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૧૧.] ૭૮૫. જ્ઞાનચંદ (૧૭૨૫) ઋષિદત્તા ચોપાઈ મુલતાન, જિનસાગરસૂરિ રાજ્ય [સં. ૧૬૭૪થી ૧૭૨૦ સુધીમાં) (૧) સં.૧૭૮૭ ભા.વ.૧૩ ગરવદેસર મથે ચતુરહર્ષ લિ. ૫.ક્ર. ૧૭થી ૨૩, મહિમા. પ.૩૬. [હેરૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૪૭).] (૧૭ર૬) [+] [કેશી]પ્રદેશી રાજાને રાસ ૪૧ ઢાળ લ.સં.૧૬૯૮ પહેલાં આદિ– પ્રણમી શ્રી અરિહંત પય, સમરી સિદ્ધ અનંત આચારિજજ ઉવઝાય ધવલિ, સાધુ સહૂ ભગવંત. શાસનનાયક સલહીયઈ વરદાઈ વધમાન, ગુરૂ ગૌતમ ગુણ ગાઈયે દાયક વંછિત દાન. ધર્માચારજજ ધર્મગુરૂ મન ધરી સુધમસામી, જબૂ પ્રમુખ મહાજતી, સમરી યુત શુભનામ. બીયાવંગે બુઝવ્યા, રાયપાસણી રંગ પરદેશી રાજ પ્રવર સદગુરૂ કેશી સંગ. રચના તે અધિકારની, રચવા મુઝ મનિ રંગ, પિણ મનવંછિત પૂરવા, સૂધ સદ્દગુરૂ લાગ. અંત – ઢાલ ૪૧ રાગ ધન્યાસિરિ. રાયપાસેણુ બીચ ઉપાંગથી, ઉદરી એ અધિકાર પરદેસીય પરબોધ મઈ એ રો રંગ સુ પ્રશ્નોત્તર વિસ્તાર. ૭૮ જગદ્ગગુરૂ શ્રી દયાધરમ જયકાર, પામીયે ભવ તણો પાર, જગદ્ગગુરૂ સમકિત શુદ્ધ આધાર, જ. આંકણી, ગહન અરથ છે શ્રી પ્રવચન તણું, જાણીયે કેણુ ઉપાય આપણી બુદ્ધિ કરિ કેલવી જે કહ્યો, સાખીય શ્રી જિનરાય. ૭૯ ધન્ય શાસન મહાવીરને સેવીયે, જિહાં રહ્યા એ અધિકાર, કહે જ્ઞાનચંદ ઇમ સદ્ગુરુ સેવતાં પામીયે શિવસુખસાર. ૯૧ (૧) લિ.૧૬૯૮ પિસ શુ.૭ ભોમ. ગ્રંથાગ્ર ૯૦૦, ૫.સં.૩૭-૧૧. [ભં?] (૨) લિ.૧૭૯૯ પોસ વ. ભેમ ભુજનગરે. પ.સં.૧૭-૧૭, રા.પૂ.અ. (૩) પ્ર.કા.ભ. (૪) ભા.ભં. (૫) સં.૧૭૦૮ જે.શુ.૮ આસનીકેટ મધે પુજ્ય ઋ. ખેમાજી લાલચંદ ઋ, પતા લિ. , નરસિંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy