________________
સત્તરમી સદી
[૩૩૫]
દેવરત્ન પ.સં.૨૦-૧૬, મુક્તિ. નં.ર૩૪. (૬) સં.૧૭ ૩૯ સૈ.શુ.૧૩ પૂજ્ય જિનસાગરસૂરિ શિ. ઉ. ઉદયરત્ન શિ. ઉ. શ્રીવિશાલ શિ. ગેઈંદદાસ લિ. વિકાનેર મધ્યે ચિ. જગરૂપ પઠનાથ. ૫.સં.૩૨, મહિમા. પિ.૩૬. (૭) સં.૧૭૭૫ શ્રા.વ.૨, ગુ. નં.૬૬–૧૭. (૮) સં.૧૭૮૬ ફા.શુ.૯ જેસાણ મણે વિદ્યારની વા. લિ. પ.સં.૧૧, અબીર. પિ.. (૯) સં.૧૭૮૫ પ્ર. આ.શુ.૭ રવિ વા. ડુંગરસી શિ. લાલજી લિ. ૫.સં.૧૯, જય.પિ.૬૯. (૧૦) સં.૧૮૦૮ મા.વ.૧૪ શનિ વા. દેવધર શિ. દેવવલભ શિ. ગેવર્ધન લિ. લુણુકરણસર મળે. પ.સં.૨૩, મહિમા. પ.૩૭. (૧૧) પ.સં.૨૦, જય. પિ.૬૮. (૧૨) પ.સં.૨૩, જય. પ.૬૮. (૧૩) ગા.૫૯૫ સં.૧૭૧૪ પો. શુ.૫, ૫.સં.૨૫-૧૪, ર.એસ. બી.ડી.૩૦૩ નં.૧૮૮૦. (૧૪) પ.સં.૧૪૨૦, ડે.ભં. દા.૧૩ નં.૪૫. (૧૫) ગ્રં.૭૦૦ સં.૧૮૪૨ સા.વ.૯ બુધ ઉ. જયસૌભાગ્ય – પં. ચારિત્રોદય લઘુભ્રાતુ પં. માણિક્યોદય લિ. પંચપદરા મળે દિવસ ૪ મો. ૫.સં.૧૭-૧૮, અનંત ભં.૨. [જેહાપ્રોસ્ટા ડિકેટલગભાઈ વ.૧૯ ભા.૨, મુપુન્હસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. પ્રાચીન જૈન રાસ સંગ્રહ, પ્રકા. જીવણલાલ છે.સંઘવી.] (૧૭૨૭) ચિત્રસંભૂતિ રાસ
(૧) સં.૧૭૮૪, ૫.સં.૪, ક્ષમા. નં.૨૭૯, (૧૭૨૮) જિનપાલિત જિનરક્ષિત રાસ
(૧) ક્ષમા. (૧૭૨૯) શીલપ્રકાશ
(૧) જેસ.ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૭-૮૮, ભા.૩ પૃ.૧૦૮૫-૮૮. ત્યાં કવિને ખ. જિનચંદ્રસૂરિ-પુણ્યપ્રધાન-સુમતિસાગરશિષ્ય કહેલા. “યુગપ્રધાન જિનચંદ્રસૂરિ પણ પહેલી બે કૃતિઓ એ જ્ઞાનચંદની જણાવે છે. પણ પરદેશી રાજાને રાસમાં કવિની આ જાતની ઓળખ મળતી નથી અને ઋષિદત્તા ચોપાઈ વિશે “જૈન ગૂર્જર કવિઓ'માં જ સુરત(ના કઈ ભંડાર ?)માં કર્તા ગુણસાગરશિષ્ય જ્ઞાનચંદ જણાવવામાં આવ્યા છે એવી
ધ થયેલી છે. એટલે આ બધી કૃતિઓના કર્તા જ્ઞાનચંદ તે ક્યા તે અંતે અનિર્ણત રહે છે.]
૭૮૬ દેવન (ખ. જિનભદ્રસૂરિ–દયાકમળ–શિવનંદન-દેવકીર્તિશિ.) (૧૭૩૦) શીલવતી ચોપાઈ૩ ખંડ ૨.સં.૧૬૮૮ કાતિક વાલસાસરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org