Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 353
________________ سر ત્રિકમમુનિ [૩૩૮] જન ગૂર્જર કવિઓ: ૩ અષ્ટ મહાસિધિ સંપજઈ, પૂરઈ વંછિત કાજ. વલિ પ્રણમી સહગુરૂ સગુણ, સંસયભંજણહાર રૂપચંદ રિષિ રાજનઉ, રસિક કહું અધિકાર, અંત - હીરાગ૨ રિષરાયા રે હે સખી હી. નગર ઉજેણુ સુરપદવી લહી છે, વંદઈ જે નરનારિ હે સખી નં. ત્યાં ધરિ દુખદેહગ આવાઈ નહી به કરતા પંથ વિહાર હે સખી ક. પુન્યસંગઈ મહિમાં પધારિઆ હે, લેક કહઈ સવાઈ હે સખી લે. શ્રી આચારજ રૂપચંદ આવિઆ દે ઉપદેશ અનુપ, સુધકમલ ઘણજણ સમજાવીઆ હે, અમૃતવાણિ રસાલ, ચાર વરણ સુણિ અતિ સુખ પાવિયા હે. ૭ તેહી જ નગર મઝાર, અંતસમઈ અણસણ કિય હે, શ્રી રૂપચંદ મુર્ણિદ, દેવવિમાણ અને પમ પાવિયઉ હે. ૮ ‘પાગર તસ પાટ, વઈરાગર વઈરાગઈ પૂરીય હે, શ્રી મુનિવર વસ્તપાલ, શ્રી ગછરાજ કલ્યાણ વધાવિયઉ છે. ૯ શ્રી ભઈવ સુખકાર, નેમીદાસ ગચ્છાધિપ દીપતઉ હે, શ્રી આચારજ એ, આસકરણ વાદી વડ દીપતઉ હે. ૧૦ અનુક્રમિ એ મુનિપાટ, કહીઆ મઈ કરી કરતિ મનરલી હે, સેભાગી સસનેહ, ભવિણ વંદઉ દિન પ્રતિ લિવલી હે. ૧૧ સંવત સેલ નાણુ માસ વિરાજઈ ભાદવ સુખકરૂ છે, વરસઈ અતિ અસરાલ, કાંકલિ બાંધિ ચિહું દિસ મનહરૂ હે. ૧૨ પક્ષ બહુલ તિથિ તીજ, શ્રી બુધવાર મહા મહિમાનિલઉ છે, અકબરપુર અભિરામ, મહિયલમંડણ નગર સિરાં તિલઉ હે. ૧૩ તેથ કિયેઉ ચાઉમાસ, શ્રી વણવીર સદગુરૂ મહિમા રહી છે, તાસ પ્રસાદમાં એહ, ગ્રંથ કિયેઉ એ મન આસા ફલી હે. ૧૪ શ્રાવક વંસ સુરાણ, વીરદાસ ચતુર સોભા ઘણી હે, તસ આગ્રહિ કરિ એહ, અધિક મહારસ કીધી મંડણ હે. ૧૫ સોરઠ રાગ સુરંગ, ઢાલ ભણું એકાદસમી મુદા હે, તીકમ જે નરનારિ, ગાવઈ તે મનવંછિત લહઈ સદા હે. ૧૬ (૧) સર્વગાથા ૨૪ ઈતિશ્રી રૂપચંદ મંડણ સંપૂતિ. સંવત ૧૬૯૯ વર્ષે મૃગસર માસે કૃષ્ણપક્ષે તૃતીયા તિથી આદિત્યવારે અકબર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412