Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 319
________________ નમૂતિ [] જૈન ગૂર્જર કવિઓ: ૩ અંત – (પહેલે ખંડ) તાસ સીસ રતનાગરરોહણ, મોહનલિકંદરે, મુનિવરગણમાં મણિ તણ પરિ, ગુણમુરતિ વાચક સારે રે. તાસ સી સ મુનિ જ્ઞાન પયંપઈ, આઠમી ઢાલ ઊદારે રે, રાગ ધન્યાસી સુંદર, શ્રોતાનઈ સુખકાર રે. સર્વગાથા ૨૭૫, સર્વશ્લોકસંખ્યા ૨૬૦. (બીજો ખંડ) પક્ષ જયવાદ તણું એ જાણુ, સાતમી ઢાલ સેભાગજી, જ્ઞાન મુરતિ મુનિસર બલઈ, સુંદર ગુડી રાગજી. ૧૦. ૮ મી ઢાલ ખંડ બીજુ પુરૂ થયુજી, પાટઈ પૂનિમચંદ હેજી, તસુ સીસ કહિ ઢાલ આઠમીજી, નામ જ્ઞાન મુસિંદ . ૧૦ સર્વગાથા ૧૭૩ સર્વ લેકસંખ્યા ૨૧૪. (ત્રીજા ખંડની આદિમાં) અહનિસિ પ્રણમું અધિક્તર, ગિરૂઓ ગુણભંડાર, ચાદવવંસિ વખાણી, ગિરનારિ સિણગાર. નારી નવયૌવના, જીવદયા મનિ આણી, પરહરિન પાછુ વલિઉ, તૃણુ તણી પરિ જણિ. ભાષા લિખિ સકલા કલા, સરસતિ સુદ્ધ પ્રવીણ, છ રાગ છત્રીસ રાગિણ, તે રહઈ નિતિ લીન. ચરણિ મોતીવણ જેહનઈ, પ્રણમ્યું સાહું દેવિ, વિદ્યા લહઈ રિ બ્રહ્મા તણી, વરદાતા સુર સેવિ. મહિધરમાં જિમ મેરગિરિ, સાયર ખીરસમુદ્ર, ઇંદ્ર વડુ જિમ સુર સવે, અનમાં સાલિક મુદ. પ્રણમું ગ્રહમાં ગુરૂ વડું જતિષી માં જિમ ચંદ, તિમ ગિઉ ગચ્છનાયકઈ, શ્રી કલ્યાણસાગર સુરિંદ. ૬ પ્રવર પંડિત પંગતઈ, કઈ ન જાણુઈ જીપી, પ્રણમું ગુરૂ ગુણમૂરતિ, એરાવણ જિમ ઠીપિ. ૭ (૧) અધૂરી પ્રત, ૫.સં.૧૪-૧૫, પ્રથમ પત્ર નથી, વિ.કે.ભં. નં.૪૪૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412