Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 331
________________ કુશલધીર ઉ. [૩૧] જૈન ગૂર્જર કવિઓ: ૩ સંવત સતરહ સય અઠાવીસમઈ રે, સેઝિત નગર મઝાર ધરમનાથ જિનવર સુપસાઉલઈ રે એ ચઉ પઈ રચીય ઉદાર. રા. શ્રી ષરતરગછિ ગરૂઅઉ ગ૭૫તી રે, શ્રી જિનમાણિકસૂરિ પંચનદીસાધક કહીયઈ પરગડઉ રે, નિલટિ ચઢતઈ નૂર. ૮ રા. શિષ્ય કલ્યાણધીર વાચક તેહના રે, પારિખ વંસ પ્રસિદ્ધ કલ્યાણલાભ વાચક શિષ્ય તેહના રે, નાંમિ લઈ નવનિદ્ધિ. ૯ રા. તસુ પદપંકજ-મધુકર દાલીયઈ રે, શ્રી કુશલપર ઉવઝાય તપઅધિકારઈ તિણુઈ કહી ચઉપઈ રે, સજજનજન સુખદાય. ૧૦ રા. શિષ્ય ધમસાગર અતિ આગ્રહ કરી રે, રચના એ સુરસાલા ભણતાં ગુણતાં સાંભળતાં છતાં રે, હુઈ ગૃહ મંગલમાલ. ૧૧ રા. (૧) ગ્રં. ૯૧૭ સં.૧૭૨૮ ફ. સુદિ સક્ષમ્યાં પં. ધમસાગર મુનિનાલેખિ શ્રી સેઝિન મળે. પ.સં.૧૬-૧૭, મજે.વિ. નં.૪૦૨. (કર્તાના શિષ્યની જ રચના સમયે લખેલી છે.) (૧૭૦૮) લીલાવતી રાસ ૨૫ ઢાળ ૬૦૩ કડી .સં.૧૭૨૮ સોષ્ઠિત (જત)માં આદિ દૂહા, આદીસર સમરિન પ્રણમી સદગુરૂ પાય, સતિચરિત કહિસું સુપરિ, સુણ સહુ ચિત્ત લાય. સીલ વડો સંસારમેં, સીલે લહી લીલ, ત્રિકરણ સુધ તે પાલતાં, કરે ર કાં ઢીલ, લઘુસતી લીલાવતી, રાળ્યો સીલરત્ન, આપદ ફેડી આપણું, ધરમી કહે ધનધન્ન. આગે આગે ઐ હુઈ, સતી વડી સંસાર, લઘુઈણ લીલાવતી, નિરમલ કી સહુ નારિ. તિણિ કારણિ હું તેહનૌ કહુ પરબંધ કર જોડિ, શ્રોતા કચપચ સહુ તજી, સુણિજ્ય આલસ ડિ. અંત - ઢાલ ૨૫મી રિષભજિન પૂજીએ-એહની. ઈક છઈ કેતા કહું એ, સતીય તણા ગુણગ્રામ, સંપઈ ઈમ સંથણી એ, મઈ પૂરી મનહામ. શ્રી પરતરગચ્છ રાજીયાએ, શ્રી જિનામાણિકસૂરિ, શિષ્ય તાસ વાચકવરૂ એ, શ્રી કલ્યાણધીર પડૂર. સ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412