________________
કુશલધીર ઉ.
[૩૧] જૈન ગૂર્જર કવિઓ: ૩ સંવત સતરહ સય અઠાવીસમઈ રે, સેઝિત નગર મઝાર ધરમનાથ જિનવર સુપસાઉલઈ રે એ ચઉ પઈ રચીય ઉદાર. રા. શ્રી ષરતરગછિ ગરૂઅઉ ગ૭૫તી રે, શ્રી જિનમાણિકસૂરિ પંચનદીસાધક કહીયઈ પરગડઉ રે, નિલટિ ચઢતઈ નૂર. ૮ રા. શિષ્ય કલ્યાણધીર વાચક તેહના રે, પારિખ વંસ પ્રસિદ્ધ કલ્યાણલાભ વાચક શિષ્ય તેહના રે, નાંમિ લઈ નવનિદ્ધિ. ૯ રા. તસુ પદપંકજ-મધુકર દાલીયઈ રે, શ્રી કુશલપર ઉવઝાય તપઅધિકારઈ તિણુઈ કહી ચઉપઈ રે, સજજનજન સુખદાય. ૧૦ રા. શિષ્ય ધમસાગર અતિ આગ્રહ કરી રે, રચના એ સુરસાલા
ભણતાં ગુણતાં સાંભળતાં છતાં રે, હુઈ ગૃહ મંગલમાલ. ૧૧ રા. (૧) ગ્રં. ૯૧૭ સં.૧૭૨૮ ફ. સુદિ સક્ષમ્યાં પં. ધમસાગર મુનિનાલેખિ શ્રી સેઝિન મળે. પ.સં.૧૬-૧૭, મજે.વિ. નં.૪૦૨. (કર્તાના શિષ્યની જ રચના સમયે લખેલી છે.) (૧૭૦૮) લીલાવતી રાસ ૨૫ ઢાળ ૬૦૩ કડી .સં.૧૭૨૮ સોષ્ઠિત
(જત)માં આદિ
દૂહા, આદીસર સમરિન પ્રણમી સદગુરૂ પાય, સતિચરિત કહિસું સુપરિ, સુણ સહુ ચિત્ત લાય. સીલ વડો સંસારમેં, સીલે લહી લીલ, ત્રિકરણ સુધ તે પાલતાં, કરે ર કાં ઢીલ, લઘુસતી લીલાવતી, રાળ્યો સીલરત્ન, આપદ ફેડી આપણું, ધરમી કહે ધનધન્ન. આગે આગે ઐ હુઈ, સતી વડી સંસાર, લઘુઈણ લીલાવતી, નિરમલ કી સહુ નારિ. તિણિ કારણિ હું તેહનૌ કહુ પરબંધ કર જોડિ,
શ્રોતા કચપચ સહુ તજી, સુણિજ્ય આલસ ડિ. અંત - ઢાલ ૨૫મી રિષભજિન પૂજીએ-એહની.
ઈક છઈ કેતા કહું એ, સતીય તણા ગુણગ્રામ, સંપઈ ઈમ સંથણી એ, મઈ પૂરી મનહામ.
શ્રી પરતરગચ્છ રાજીયાએ, શ્રી જિનામાણિકસૂરિ, શિષ્ય તાસ વાચકવરૂ એ, શ્રી કલ્યાણધીર પડૂર.
સ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org