________________
સત્તરમી સદી
[૩] કુશલધીર ઉ. લેખિ પં. તેજસી પ્રમુખ મુનિજનૈવશ્યમાના. વિકા. (૧૭૦૪) ઉદ્યમકમ સંવાદ પ્રસ્તાવન ૨.સં.૧૬૯૯ કીસનગઢ અંત – ઉદ્યમ કર્મ બિહું તણુઉ, સૂરિરાય સિરતાજ
ન્યાય નિવેડથઉ ઈમ વિમલ, યુગવર શ્રી જિનરાજ. સંવત સેલ નિન્યાણ, કિસનગઢ સુખકાર ઉદ્યમકર્મ સંવાદ ઈમ, કહઈ ધીર અણગાર. ધરમ ધુરંધર સુઘડ અતિ, શ્રાવક સચ્ચીદાસ આગ્રહ તેહને ઈમ કહે, કુશલપીર સુપ્રકાશ.
૩૮, (૧) ગુટકે, નાહટા.સં. નં.૯૦. (૧૭૦૫) શીલવતી ચોપાઈ ૨.સં.૧૭૨૨ સચેરમાં
(૧) સં.૧૭૪૪ પ્રથમ આષાઢ સુદિ ૧૦ શુકે ફલવદ્ધિ મધે લિ. ૫.સં.૨૧, અભય. નં.૩૯૦૦, (૧૭૦૬) રસિકપ્રિયા વાતિક (રાજસ્થાની ભાષામાં) ૨.સં.૧૭૨૪
માગશર પૂર્ણિમા જોધપુર (૧) ૫.સં.૯૧, અંત્ય પત્ર ૧ પ્રાપ્ત, જિ.ચા. (૧૭૦૭) રાજષિ કૃતક ચોપાઈ .સં.૧૭૨૮ સેઝિન(જત)માં
લ.સં.૧૭૨૮ ફા.સુ.૭ આદિ
પરમપુરૂષ પરમેષ્ટિ પય, પ્રણમું પરમાનંદ સેવકજન સુષ પૂરવઈ, પરતષિ સુરતરૂકંદ. વાગેસરિ પ્રણમું વલી, કવિયણ કેરી ખાય સુપ્રસાદિ કવિતા કરઈ, કવિતકલા દીપાય. તિમ વલિ સગુરૂ મયા કરી, આપો વચન જકત્તિ જિ હિં પ્રસાદ કરૂં ચઉપઈ, નવરસ ભેદ જગત્તિ. પુણ્ય કિયઉ પરગટપણ, પૂરવ ભાવિ કૃતકમ તેહ થકી પામ્યા તિણુઈ, ઈહ પરભવ બહુ સર્મ. સુણો ભવિક સંબંધ હિવ, તેહ તણુઉ સુવિશાલ
આદર ધરિ આણંદ મું, એ સંબંધ રસાલ. અંત – રાજરિષીસર કૃતકમ હિવઈ રે લઈ સંજમભાર
છઠ આઠમ દસમાદિક તપ કરઈ રે જાણું અથિર સંસાર. ૧ રાજ
એ નમઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org