________________
-
હર્ષરતન
[૧૪] જૈન ગૂર્જર કવિએ ૩ ૭૭૫. હર્ષરત્ન (ત રાજવિજયસૂરિ–હીરરત્નસૂરિ–લબ્ધિરત્ન
સિદ્ધિરત્નશિ.) (૧૭૦૨) નેમિજિન રાસ અથવા વસંતવિલાસ ૧૮૩ કડી ૨.સં.
૧૬૯૬ વિજયાદશમી ગુરુ આદિ –
રાગ સામેરી. સકલ જિન મન માંહાં ધરું, કરું સદગુરૂનઈ હું પ્રણામ રે, ઋષભાજિત સંભવાભિનદન, સુમતિ પદ્મપ્રભ ગુણધામ રે. ૧ નેમજીજિન ગુણ ગાઈઈ પાઈ પરમાનંદ છે, નેમજી વસંતવિલાસ રચું, જિમ હેઈ હર્ષ આણંદ.
હે નેમજી જિન ગુણ ગાઈઈ–-આંકણ. અ ત -
રાગ ધન્યાસી મેવાડ હે ને મીજિન તારીઈ હે રે તારીઈ ભવપાર, તું સેવકનિ સુખકાર, મુઝનિ દેયો શરણાધાર–
નેમિજિન તારીઈ હે રે. ૧૮૦ સંવત સેલ કલા જસા નિર્મલા તહ ગુણસાર, ચહ આગલિ વલી રસ જણાઇ, વિજયાદશમી ગુરૂવાર. નેમિ. ૧૮૧ એ સંવત્સર રાસ રચ્યું, હદિ ધરી હર્ષ અપાર, શ્રી રાજવિજય સૂરીશ્વર, કરુ સંધનિ જયકાર. ૧૮૨
કલસ, શ્રી નેમિજિનવર સકલસુખકર ! ભયભાવઠિ દૂરિ કરે, શ્રી રત્નવિજય સૂવિંદ પાટિ, શ્રી હીરરત્ન સુરીશ્વરે. તાસ શિષ્ય શિરોમણું લબધિરત્ન સિદ્ધિરતા હરષીકરો, તાસ શિષ્ય હષરતન ઇમ કહિ નેમિજિન મંગલકરે. ૧૮૩ (૧) ઇતિશ્રી નેમિરાસ પંચમખંડ સમાપ્ત સિંધરત્ન પડનાર્થ. પ.સં.૧૦–૧૮, મુક્તિ. નં.૨૩૬૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૬૫-૬ ક.] ૭૭૬. કુશલધીર ઉ. (ખ જિનમાણિજ્યસૂરિ-કલ્યાણધીર-કલ્યાણ
લાભશિ.) કલ્યાણલાભ ભણસાલી ગોત્રીય હતા. (૧૭૦૩) પૃથ્વીરાજ કૃષ્ણવેલી બાલા, ૨.સં.૧૬૯૬ વિજયાદશમી ગુરુ
(૧) સં.૧૬૯૮ ફા.વ.૬ ગુરૂ કુશલધીરગણિ શિ. ભાવસિંહ મુનિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org