________________
સત્તરમી સદી
[૩૧૩]
વિવેચદ્ર
(૧૭૦૦) ગાડી પાર્શ્વનાથ સ્ત, ૨૦ કડી ર.સં.૧૬૯૬ મહા શુદ ૮ આદિ – પુરૂષાદેય ઉદયકરૂ, શ્રી ગેાડી પ્રભુ પાસ. અંત – સંવત સાલ છયાણુવઇ, માહા હૈ આમ દીઠુ ઉદાર કિ,
ભેટવા હે ગાડી પાસજી દુખ મેટવા હે ભવના સૌંચ્યા હે પાર કિ. સેરીસઇસ પ્રેસરઇ ખ‘@ નયરઈ હું જાગઈ થ‘ભણ પાસ કિ, ભે. ગામ નગર પટ્ટણ પુરઈ રહેવા પૂરઈ હૈ નિજ ભગતાની હે આસ કિ, ભે. ૧૮
કલસ
ઈમ આસ પૂરઈ પાસ ગઉડી, સમર સાનિધિ કરઇ, શુભ વાસ ખાસ નિવાસ આપઇ દૂખ દૂરઈ પરિહર, પાઠક અતિકીરતિ પ્રસાદ, સીસ સુમતિસિધુર કહÛ જે કરઈ જાત્રા ભલઈ ભાવઇ, મનવ છિત ફલ તે લડઇ. (૧) લિખત... પં. દયાવન ગણિવરાન સં.૧૭૫૪ વર્ષે, પ.સં. ૧-૧૮, મારી પાસે.
૨૦
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭૪-૭૫. ત્યાં કર્તાનામ સુમતિસિં આપેલું. પણ ઉધૃત ભાગમાં સુમતિસિંધુર નામ છે, તે ઉપરાંત એ નામને અગરચંદ નાહટાનું સમર્થાન છે.]
૭૭૪, વિવેચ’દ્ર (દેવચ'દ્રના ગુરુભાઈ) (૧૯૦૧) દેવચ’દ્ર રાસ (ઐ.) સં.૧૬૯૬ વૈ.શુ.. પછી આના સાર માટે જુઆ દેવચંદ્ર ન.૭૬૦. આદિ– સરસ વચન રસ વરસતી, સરસુતિ કવિચણુમાય સમરિય શ્રીગુરૂ ગાયસ્યું, નિજ ગુરૂ પણમિય પાય. શ્રી દેવચંદ્ર પ`તિતિલક, સુવિહિત સાધુ સિંગાર તાસ રાસ રલિઆમણેા, ભણતાં જયજયકાર. અંત - ગુરૂજી ગુણુ સંભારતા, સંધ આવÛ નિજ ડામિ અપાંણુાં મુકયાં ઘણા, કીધા દૈવ પ્રણામા. સરેતરા નગર' ધણું, તૂ!” શ્રી જિન વીર દેવચંદ વર બંધુતા, વિવેક કહઇ ઇમ રાસા હૈ.
-
(૧) પ.સં.પ, નાહટા.સ. નં.૨૫૭૨, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૭૨-૮૦).]
Jain Education International
For Private & Personal Use Only
૧
૨
૧૦૨
૧૦૩
www.jainelibrary.org