SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિસિંધુર [૩૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૩ અત - રાગ રામગિરિ કહી જઈ, ત્રેવીસમી એ ઢાલ રે, નેમવિજય કહઈ કંઠિ કહતાં, રંજઈ નર ભૂપાલ રે. ૨૧ - રાગ બંગાલ, ઢાલ ૨૪. રાયરાણ કેવલ પામી, વિચરઈ ગુરૂ સાથઈ ધામી, ધાતિકર્મ તણે ખય કીધે, હેલાં મુગતિ તણે રાજિ લીધે. ૧ ધનધન જે સદગુરૂ કેરી, સુણું સીખ ટાલ ભવફેરી, છાંડઈ ક્રોધકષાય જે ભુંડા, તે જગમઈ દીસઈ રૂડા. ૨ થડેઈ ક્રોધ ન કીજી, જિમ ધરમ તણું ફલ લીજઈ, સુણું મિત્રાનંદ અધિકાર, સહુ છાંડે ક્રોધ સંસારિ. ૩ એ ચઉપઈ સરસ અપાર, શાંતિ ચરિત્રથી કીઉ ઉદ્ધાર, લહી સદગુરૂને આદેસ, જેડી મહઈ સરસ વિસેષ. સહગુરૂ તપગચ્છક રાજા, ગુરૂ મલપત જિઉં ગજરાજા, વીરશાસન સોભ ચઢાવઈ, રાઈરાંણ વંદણ આવઈ. કુમતી નાઠા જાઈ દૂરઇ, અંધકાર જિઉં ગલઈ સૂરઈ, ગુરૂ ગેયમ હમ તલઈ, મુખિ ધરમકથા નિતુ લઈ. ૬ શ્રી વિજયદેવ સૂરીસ, ગુરૂ પ્રતાપ કે ડિ વરીસ, જસુ પટ ઉદયાચલ ભાણ, કરિ અંગ ઉપાંગ વખાણ. ૭ ગુરુગુણ છત્રીસઈ ધારી, ગુરૂ મોટે પરઉપગારી, તસુ ગછિ પંડિત પરધાન, જેહનઈ આચારિયપદ છાજઇ. ૮ તસુ ગછિ પંડિત પરધાન, જેહનઈ શ્રી પૂજ્ય ઘઈ બહુ માન, અંગિ સાધ તણું ગુણ સહઈ, વાણી ભવિજન-મન મેહઈ. ૯ મુઝ ઉપગાર મેટ કીદ્ધ, દિક્ષા દે(ઈ) વિદ્યા દીહ, પંડિત વિદ્યાવિજય ગુરૂ મિલિયા, ગુરૂદરિસણિ સુરતરૂ ફલિયા. ૧૦ એ સદગુરૂ આણું પામી, ભગતઈ ચલણે શિર નામી, મઈ તો એ ચઉપઈ જોડી, આવઈ ચતુર સુણેવા દેડી. ૧૧ સેલઇ પંચાઈ વરષઈ, આજઈ ત્રીજ રવિ હરષઈ, સહુ શ્રાવક ચતુર સુજાણ,......... (૧) પ.સં.૧૨, અપૂર્ણ ને ત્રુટક, મુકન9 સં. બિકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૬ ૦-૬૧.] ૭૭૩. સુમતિસિધુર (મતિકીર્તિશિ.) મતિકીર્તિ માટે જુઓ નં.૬૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy