SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩૬૭] પાટપ્રભાકર તેહના એ, વાચક કલ્યાણલાલ સ. સ. સ. ૧૨ જસ પ્રતાપ જંગ જેહના એ, વિસ્તરીઊ જિમ આભ. સ. ૧૧ તસુ પદપંકજ-મધુકરૂ એ, શ્રી કુશલધીર ઉવઝાય, જોડી જિષ્ણુ એ ચઉ૫૪ એ, સજ્જનજન-સુખાય. શ્રી સાઝિતપુરમ ડણા એ, શ્રી પ્રસનાથ જિષ્ણુ દ તાસ પસાઇ એ ચી એ, પાંમી પરમ આણંદ. સંવત વસુ ભુજ ભેાયણ એ (૧૭૨૮) સાઝિત નગર સ. સ. ૧૩ કુશલધીર ઉ. મઝાર, સ. ૧૪ રાસ રચ્યા રંગઈ કરીએ, શ્રી સ ંધનઇ સુષકાર. સ. ૧૪ શિષ્ય શ્રમસાગર આગ્રહ” એ, રચ્યા સંબંધ રસાલ. સ. પ્રસિદ્ધ અપ્રસિદ્ધ ઈંડાં અછે. એ, સગલી પિણ્વીસ ઢાલ. સ. ૧૫ ચતુર રસિક ચિત ધારિજયા એ, નવલા જિહાં વિનેાદ. સ. ભણતાં સુણતાં વાંચતાં એ, પામસ્યા પર‘મ પ્રમેાદ, સ. ૧૬ (૧) સર્વ ગાથા ૬૦૩ ઇતિ શ્રી સીલપાલણુ વિષએ સતી લીલાવતી રાસ સ'પૂર્ણમ્. પં. શ્રી પ રંગકુશલગણિ વાયના સ.૧૭૫૨ પ્રભુકુશલ. પૃ.૧૪-૧૮, ભાવ.ભ. (૧૭૦૯) ભેજરિત્ર ચોપાઈ (દાન વિષયે) ૫ ખંડ ૬પ ઢાળ ૨૦૫૯ કડી ૨.સ.૧૭૨૯ મહા વદ્દ ૧૩ સેઝતમાં આદિ દૂા. શ્રી સપ્રેસર પાસના પાયકમલ પણમેવ, સદગુરૂચરણે ચિત ધરી, લિ સરસત સમરેવ. સાનિધીકારી વલિ સદ્ગુરૂ, પ્રણમું પરમાનંદ, યુગપ્રધાન જિષ્ણુદત્ત ગુરૂ, શ્રી જિનકુશલ સુરિદ એ સહુ મન સુધ સમિર, દાનધર્મ દીપાય, કહિંસુ કુતૂહલની કથા, સહુ સુણિજ્યૌ ચિત લાય. ભેાજ નૃપતિ પૂરવભવે, દીધા મુનિને દાંન, તસુ લ કહિસું સેાહામણા, સુણિજ્યેા હાય સાવધાંત. આગે આગે રે હુંવા, દાનાવલી દયાલ, પિણુ નજીક અરે પાંચમેં, કહિશૈ ભેજ કૃપાલ, દુરભક્ષવેલા દાહિલી, લહિ અવસર મનરંગ તજિ ભાજન મુનિને' દીૌ, ઊલટ ધિર બહુ અંગ Jain Education International For Private & Personal Use Only ૧. ૨ ૩ ૪ ૫. . www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy