________________
નમૂતિ
[] જૈન ગૂર્જર કવિઓ: ૩ અંત – (પહેલે ખંડ)
તાસ સીસ રતનાગરરોહણ, મોહનલિકંદરે, મુનિવરગણમાં મણિ તણ પરિ, ગુણમુરતિ વાચક સારે રે. તાસ સી સ મુનિ જ્ઞાન પયંપઈ, આઠમી ઢાલ ઊદારે રે, રાગ ધન્યાસી સુંદર, શ્રોતાનઈ સુખકાર રે.
સર્વગાથા ૨૭૫, સર્વશ્લોકસંખ્યા ૨૬૦. (બીજો ખંડ) પક્ષ જયવાદ તણું એ જાણુ, સાતમી ઢાલ સેભાગજી, જ્ઞાન મુરતિ મુનિસર બલઈ, સુંદર ગુડી રાગજી.
૧૦.
૮ મી ઢાલ ખંડ બીજુ પુરૂ થયુજી, પાટઈ પૂનિમચંદ હેજી, તસુ સીસ કહિ ઢાલ આઠમીજી, નામ જ્ઞાન મુસિંદ . ૧૦
સર્વગાથા ૧૭૩ સર્વ લેકસંખ્યા ૨૧૪. (ત્રીજા ખંડની આદિમાં)
અહનિસિ પ્રણમું અધિક્તર, ગિરૂઓ ગુણભંડાર, ચાદવવંસિ વખાણી, ગિરનારિ સિણગાર. નારી નવયૌવના, જીવદયા મનિ આણી, પરહરિન પાછુ વલિઉ, તૃણુ તણી પરિ જણિ. ભાષા લિખિ સકલા કલા, સરસતિ સુદ્ધ પ્રવીણ, છ રાગ છત્રીસ રાગિણ, તે રહઈ નિતિ લીન. ચરણિ મોતીવણ જેહનઈ, પ્રણમ્યું સાહું દેવિ, વિદ્યા લહઈ રિ બ્રહ્મા તણી, વરદાતા સુર સેવિ. મહિધરમાં જિમ મેરગિરિ, સાયર ખીરસમુદ્ર, ઇંદ્ર વડુ જિમ સુર સવે, અનમાં સાલિક મુદ. પ્રણમું ગ્રહમાં ગુરૂ વડું જતિષી માં જિમ ચંદ, તિમ ગિઉ ગચ્છનાયકઈ, શ્રી કલ્યાણસાગર સુરિંદ. ૬ પ્રવર પંડિત પંગતઈ, કઈ ન જાણુઈ જીપી, પ્રણમું ગુરૂ ગુણમૂરતિ, એરાવણ જિમ ઠીપિ. ૭ (૧) અધૂરી પ્રત, ૫.સં.૧૪-૧૫, પ્રથમ પત્ર નથી, વિ.કે.ભં. નં.૪૪૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org