________________
સત્તરમી સદી - [૩૩]
જ્ઞાનભૂતિ તાસ શિષ્ય મુનિ જ્ઞાન પયંપઈ, દશમી ઢાલ ઊદાર રે. અંત –
છઠા ખંડ, ઢાલ ૮મી ઢાલ ભણું રે સુંદરુ આઠમી રે, મીઠી છઈ અપાર, જ્ઞાનમૂરતિ તે ઇમ ઉચર રે, સાંભળતાં સંસાર. ૧૧
સર્વગાથા ૧૮૪.
રૂપન રલીયામણ, મુનિવર સુગુણ સુજાણ, છ ખંડઈ કરિ ગાઈએ, પ્રતાપ જ લગિ ભાણ. પુણ્ય તણું પરતાપથી, પગિપગિ પામી ઋદ્ધિ, અંતઈ ચારિત્ર આદરી, એકાંતરિ ભવિ સિદ્ધિ.
=
$
રાગ ધન્યાસી, ફાગને ભેલ. સયલ સુરાસુર સેવ કરઈ રે ઈંદ્રાણ
ગુણ ગાઈ—એ દેશી. પુણ્ય પરિ મઈ એ કહિ રે, રૂપસન ચરિત, પુણ્ય કરો સંસારમાં રે, પુણ્યઈ જીવ પવિત્ત. મુનીસર રૂપસેન ગાઈઓ હે, માતપિતાથી એકલે રે, પરદેશિ પામે સુખ; કનકવતી કામિની લહી રે, પુણ્યઈ જાઈ દુખ. ગાતાં મંગલ નીપજઈ રે, સંપદની હેઈ શ્રેણિ. આધિવ્યાધિ દૂરઈ ટલઈ રે, લહઈ વંછિત એણિ. સંવત સેલ ચરાણુ રે, આસો સુદિ ઊદાર, પાંચમિ દિનિં પૂરે થયો રે, છઠે ખંડ શ્રીકાર. ઈગ્યાર હાલ પ્રથમ ભણું રે, બીજઈ દશદશ પન્ન, શેષ નવનવ જાણઈ રે, સર્વ થઈ ઉઠાવગ્ન. સાંભળતાં સુખ સંપજઈ ૨, દિનદિન લીલવિલાસ,
ભણઈ ગણુઈ જે ભાવ સિવું રે, તસ ઘરિ કમલાવાસ. મુ. ૬ (૧) સર્વગાથા ૨૦૧, લોકસંખ્યા ૨૦૪ ખંડગાથાસંખ્યા ૧૨૯૬ ષટખંડ સર્વ ગ્રંથાગ્ર શ્લોકસંખ્યા ૧૮પ૬ ગ. નિત્યરુચિ વાચનાતિ શ્રેયા. પ.સં.૩૫-૧૬, મુક્તિ. નં.૨૩૭૫. [મુગૃહસૂચી, હે શાસૂચિ ભા.૧ (પૃ.૨૪૪, ૬૧૫).] (૧૬૯૧) પ્રિયંકર ચોપાઈ
$
$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org