________________
જ્ઞાનમૂતિ
[૩૦૨] જૈન ગૂર્જર કવિઓ : ૩
મૂરખન‰ પડિંત કરઇ, જિંગ જીતાવઈ વાદિ, રચું રાસ રલીયામણેા, સા સરસતિ પરસાદિ ગુરૂ દીવા ગુરૂ દેવતા, જ્ઞાનદષ્ટિદાતાર, મુઝ મનિ ઇચ્છા તેહના, સિદ્ધિ-ચઢાવણહાર. રૂપસેનકુમારને, સુજીયા સાર અધિકાર, સાંભલસ્યું. તે આવસ્યે, જિમ માલતિ મધુકાર. સરસ સુધારસ સારિખા, ભાવભેદભંડાર, ષટ્ર ખડે જ છએ સાહામણા, રસ કૈરા અંબાર. શ્રોતાનઈં સંભલાવતાં, કવિતા સરસ સવાદ, મૂરખ આગિલ માંડતાં, મહિષી આગલિ નાદ. પુણ્ય પ્રસાદŪ પાંમસ્યð, પગિપગિ પૂજા જાણિ, રાજઋદ્ધિ લહર્સી ધણી, પુણ્ય તě પરમાણ્િ, અત્યઈ ચારિત આદરી, લહૌં અમર વિમાન, મુગતિપથિ પણિ પહેાયસ્યઇ, પાંમી પાંચમ નાણુ, કુણુ દેસઈ તે ઊપના, કુકુણુ કરણી કીધ, વિસ્તરપણુÛ તે હું કહું, જિમ દૂઉ પરસિદ્ધ. પ્રથમ ઢાલ ચઊપર્ટ તણી, ભાવભેદ ગુણુગેહ, ખડ પ્રત્યેકઈં જાણુંજ્યા, તિણિ કારણિ કહું તેઙ.
*
ખંડ ખીા પૂરા થયા, પામ્યા ઋદ્ધિ અપાર રે, શ્રી અ‘ચલગષ્ટ રાજીએ, ગુણુમણીરયણ ભંડારા રે, શ્રી ધમ મૂરતિ સૂરીસર, વિમલમૂરતિ તસ શીસા રે, ઉપાધ્યાયપદવી-ધરુ, મહિમાવંત મુનીશા રે.
તાસ તઈ પઢિ સુદરુ, ગુણુભૂતિ વાચક સારા રે,
Jain Education International
૫
For Private & Personal Use Only
७
८
૯
૧૦
૧૧
*
પાલ” રાજ પ્રચંડૂ એ, સમાએ તિ પ્રથમ ખંડૂ એ, શ્રી અ...ચલગચ્છરાજીઉ એ, ગુણુમહિમા કરિ ગાજીઉ એ. શ્રી ધમભૂતિ સૂરીસરૂ એ, તાસ ગુણમણિઆગર શીસ્સુ એ, ઉવજ્ઝાય વિમલસૂરતી એ, તાસ સીસ વિદ્યાખલિ સરસતિ એ, ગુણભૂતિ વાચકવધુ એ, તાસ સીસ જ્ઞાન મુનીસરુ એ, ઢાલ ભણી ઈંગ્યારમી એ, મીઠી ઈં સાકરરસ સમી એ.
૧૨
૧૩
www.jainelibrary.org