SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી કલ્યાણસાગર શુક્રવાર સંયોગઈ સહી, લક્ષ્મી કુશલઈ એ ચંઉપઈ કહી. ૬૧ દેવગુરૂ પ્રસાદિ કરી, રત્નપ્રકાસ એ ચઉપઈ કરી, આયનિદાન સુશ્રતનું સાર, અપર ગ્રંથ તણા ઉદ્ધાર. ૬૨. ગ્રહી નામ રતન તે જાણિ, શાસ્ત્ર વિચારી બોલી વાણી, હિતકારિણી એ ચઉપઈ સાર, રમ્યા એકાદશ અધિકાર. ૬૩ (1) સં.૧૭૧૮ વર્ષે ફા. વદિ ૨ સોમે શ્રી સંઘપુર ગ્રામે લિ. ઈડર બાઈઓને ભં. (૨) સં.૧૭૨૧ આસો વદ ૩ ભમે. ૫.સં.૧૮-૧૫, વિમલગચ્છને ભં. ઈડર દા.૩. (૩) ૫.સં.૪૨, જય. નં.૭૮૨. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૭૨-૭૩, ભા.૩ પૃ.૧૦૫૮, ભા.૩ ૫૧૦૫૮ પર કવિને જયકુલના શિષ્ય કહ્યા હતા તેમાં સરતચૂક લાગે છે. જયકુશલ કવિની પછી પાટે આવેલા. ૭. કલ્યાણસાગર (ગુણસાગરસૂરિશિ.) (૧૬૮૯) દાન શીલ તપ ભાવ તરગિણું (ભાષા) ૨.સં.૧૮૯૪ અસાડ સુદ ૧૩ ઉદયપુર (૧) લ.સં.૧૭૩૬, ૫.ક્ર.૩૫૧થી ૪૬૫, આદ્ય ૩૫મું પત્ર નથી. હિં.ભં. નં.૨૫૬૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૧૦.] ૭૬૭. જ્ઞાનમૂતિ (અંચલગચ્છધર્મ મૂર્તિસૂરિ-વિમલમૂર્તિ ગુણમૂર્તિશિ.) (૧૬૯૦) રૂપસેન રાજર્ષિ ચરિત્ર ચોપાઈ [અથવા રાસ] ૬ ખંડ ૫૮ ઢાળ ૧૨૯૬ કડી ૨.સં.૧૬૮૪ આસો સુદ ૫. છએ ખંડમાં જુદીજુદી દેશી છે. આદિ – તીર્થંકર ત્રેવીસમ, પુરિસાદાણુ પાસ, કામ કુંભ ચિંતામણું, વંછિત પૂરઈ આસ. મંગલકરણ મનેહરૂ, પ્રભાવતી ભરતાર, ચરણ નમું હું તેહના, વિઘન-નિવારણહાર. કામેરુ મુખમંડણી, રૂપઈ ઝાકઝમાલ, સુરનર પન્નગ રંજવઈ, વાહતી વણિ રસાલ. હંસાસણિ સા સરસતી, પંડિત કહઈ તતકાલ, પાય નમું હું તેહના, આપઈ વાણિ વિસાલ. "મ : * * * * * મ - Jaih Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy