________________
લણમી શલ
[૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ ૭૬૫. લક્ષ્મીકુશલ (ત. સેમવિમલસૂરિ–હમસેમસૂરિ-વિમલ
સેમસૂરિ–વિશાલ સેમસૂરિ–જિનકુશલશિ.) (૧૯૮૮) વૈદ્યસાર પ્રકાશ પાઈ ૧૧ અધિકાર ૨.સં.૧૯૯૪
ફા.પુ.૧૩ શુક્રવાર ઈડર પાસેના ઓડા ગામમાં આદિ- સરસતિ સરસ વાંણ મુઝ આપિ, પાપપંક ટલિ તુઝ જપિ,
તુઝ નામઈ સંકટ ઊપસમઈ, મનવંછિત તુઝ નામઈ જઈ. ૧ અંત – ભૂલે અક્ષર વિસમુ જેહ, સે જાનિ સવિ કરો તેહ,
તપગચ્છ મૂલ લહુઢી પિસાલ, જાણિ જોહનિ બાલગોપાલ. ૪૯ વીરપાટિ પટાધર ઘણા, પાર ન પામું તેલ ગુણ તણું, સતાવનમિ પાર્ટેિ સાર, શ્રી સુમતિસાધુસૂરિ અણગાર. ૫૦ તાસ પાટિ હેમવિમલસૂરિ, જેહ સમરિ પાપ જાઈ દૂરિ, તાસ પાટિ ભાગ્યહર્ષ જાણિ, તપસંયમ કેરી ગુણખાણિ. ૫૧ તાસ પાટિ અતિ ગુણભંડાર, સકલસૂરિશિરોમણિ સાર, શ્રી સમવિમલસૂરિ તે માંણિ, જસ નાર્મિ સંપતિ શ્રેષ્ઠ અણિ પર તેહ તણે પટાધર જેહ, હિમસામસૂરિ નાંમિ તેહ, તાસ પાર્ટિ વિમલસેમસૂરિ, જસ નામિ દુરિત જાયે દૂરિ. ૫૩ તાસ પાટિ પટાધર ભલે, શ્રી વિશાલામસૂરિ ગુણનિલે, પ્રતિરૂપી તેજસ્વી સહી, છત્રીસ ગુણષણિ જ કહી. ૫૪ આચારજિના ગુણ જેતલા, શ્રી વિશાલ સેમસૂરિમાં તેતલા, પ્રૌઢ પરિવાર તેહને સાર, પંડિત તણે નવિ લાભઈ પાર. ૫૫ જિનકુશલ પંડિત તેહમાં જાંણ, ગ્રહગણ માંહિ દીપઈજિમ ભાણ, લક્ષમી કુશલ તસુ કરો સીસ, ગુરૂ પ્રસાદમાં હુઈ જગીસ. ૧૬ ગુરૂ વિણભાઈ પ્રસન્ન ન હોઈ, ગુરૂ વિષ્ણુ જ્ઞાન ન પામઈ કાઈ, ગુરૂપ્રસાદિ સર્વ સિદ્ધિ મિલઈ, અલીયવિઘન સવિ દૂરિટલિં. પ૭ અડઠિ તીરથ બોલ્યાં સા૨, માત ગંગા નિ ગુરૂ કેદાર, પિતા પુષ્કર જાણે સહી, શાસ્ત્રઈ એવી વાત જ કહી. ૫૮ રાયદેસ જગ માંહિં પ્રસિદ્ધ, ઈડરનગર અછી સમૃદ્ધ, તે પાસઈ છઈ એડા ગામ, ધર્મ તણાં જિહાં મેટાં ઠામ. ૫૯ જિનમંદિર અભિનંદન દેવ, માગવંશ સહું સારઈ સેવ, ગુરૂ તણે આદેશ જ લહી, લક્ષ્મી કુશલ ચઉમાસું રહી. ૬૦ સંવત સેલ ચુરાણું જેહ, ફાગુણ સુદિ તેરસ વલી તેહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org