________________
[૨૯]
સરચક
શ્રી જગમાલ નિતિ જયકરૂ, મુનિ સરવા રે મહા ગુણવંત ૧૦ શ્રી રૂપ જીવજી મુનીસરા, વડ લઘુ વર-હરી ઈ, શ્રી જસવ'ત જગિ જાણી, તસુ સમવિડ રે નહિ ખીજો કાઇ. ૧૧ તસુ પાટિ દિનકર ઉદયા, વદન પુતિમચંદ,
છત્રીસ ગુણુ સવિ સંપદ દાપે', શ્રી રૂપસીહ રે સહુ સાધુ મુનિ ૬. ૧૨ તાસ સાસણિ અધિક ઉદ્દયા, શ્રી કુ...રપાલ સુનુર,
તસુ સીસ ઋષિ હાપા સુંદર, જ્ઞાન ક્રિયા રે સેાભિત સુર. કિ. ૧૩ તસ સીસ વત્તમાત વિચરે, સકલવિદ્યાભરતાર,
ધન જેમ ગજે અતિહિ જ્ઞાની, શ્રી ઉત્તમજી રે ઉત્તમ આચાર, ૧૪ જેહને જગ જસ નિમલા, દિનદ્દિન દીપે તેજ,
તસુ સીસ આદેસ ગુરૂને, ઋષિ રામદાસ રે પભણે સહેજ, કિ. ૧૫ પૉંડિત માંહિ સરેામણી, વિચરે જિમ ગજેંદ્ર,
શ્રી ઉત્તમભાઇ ભલા, થિવર ગુણિયણુ રે જસવંત મુણિંદ કિ. ૧૬ કથા ગુરૂમુખિ જિમ સાંભલી, તિમ એ કીધી જોડિ, વિતથ જે કાઇ લખાતાં, મિચ્છાદુક્કડ દેતા હૈ નહિ કાઈ ખેડ, ૧૭ સંવત સેલ છ્તાણુવા વર્ષે, માલવ દેસ મઝારિ, સારગપુર સુંદર નગરે, જેઠ વદ તેરસ રૅ બૃહસ્પતિવાર કિ.
ધન. ૧૮
સત્તરમી સદી
પુન્યપાલ ચરિત સેાહામણા, સાંભલે જે નર સુજાણુ, ઋદ્ધિ સમૃદ્ધ સુખ સંપદા, તે પગિગિ પામે ૨ કાડિ કલ્યાણુ. ૧૯ (૧) સર્વાં ગાથા ૧૮૧. ચતુર્થાં ખંડ, પ્ર.૧૫૮ .િ૨૪૪ તૂ.૨૪૦ ચ.૧૮૧ સર્વ સંખ્યા ૮૨૩, લ. ઋ, શ્રી ૫ કાકાજી તત્ શિ. મુની માંડણુ વઢવાણુ મધ્યે આતમા અથૅ સં.૧૭૦૭ આસુ સુદિ ૧૪ શૌ. પ.સ. ૩૬-૧૪, રત્ન.ભ’. દા.૪૩ ન.૧,
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૪૧-૪૨.]
૭૬૪, સૂરચંદ્ર
(૧૬૮૭) ચાતુર્માસિક વ્યાખ્યાન બાલા, ૨.સ.૧૬૯૪
(૧) પ.સં.૧૨, વાડી પાર્શ્વ, પાટણ ભ.... દા.૧૨ નં.૫૬. [રાહસૂચી ભા.૧, હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૯૦).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૩, ભા.૩ પૃ.૧૬૦૯, ‘યુગપ્રધાન જિનચંદ્રસૂરિ' કવિને વીરચંદ્રશિષ્ય માને છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org