________________
રામદાસ ઋષિ
[૨૮]
જૈન ગૂર્જર કવિઓ : ૩
(૧) પ.સ’.૯-૧૨, જશ.સં. (૨) આચાર્યશ્રી ૬. શિવજી શિષ્ય લ. ઋષિ ત્રિકમજી સ્વયં વાંચના. ૫.સ.૪-૨૩, મુનિ સુખસાગર. (૩) લી,૧૬૯૬ વર્ષે જ્યેષ્ઠ સુદિ. પા.ભ. (૧૬૮૫ ખ) + ષટ્ સાધુની સઝાય
(૧) પ્રકાશિત ઃ ૧. સ.મા.લી. પૃ.૧૯૯. (૧૬૮૫ ગ) + સામાયિક સઝાય
(૧) પ્રકાશિત: ૧. જૈ.પ્ર. પૃ.૪૦૭. (૧૬૮૫ ઘ) + સઝાય [રત્નગુરુની જોડ]
(૧) પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૩૨૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૮૫-૮૬, ભા.૩ પૃ.૧૦૮૦-૮૧. ‘ષટ્ સાધુની સઝાય' તથા ‘સામાયિક સઝાય'માં ગુરુપર ́પરા નથી, તેથી તે આ જ ધર્મસિંહની કૃતિઓ હાવાનું નિશ્ચિતપણે ન કહેવાય. રત્નગુરુની જોડ' શિવજી આચાય રાસ'ના જ એક અંશ હેાવાની શકયતા છે.] ૭૬૩. રામદાસ ઋષિ (ગુજરાતી લાંકાગચ્છ રૂપજી-જીવજી-વર
સિંહુ-લઘુવરસિંહ–જસવ'ત–રૂપસિ'હુ–કુ'રપાલહાપા–ઉત્તમશિ.) (૧૬૮૬) પુણ્યપાલના રાસ ૪ ખ`ડ ૮૨૩ કડી ૨.સ`.૧૬૯૩ જેઠ વિદ ૧૩ ગુરુ સારંગપુર (માલવામાં)
આદિ
કેદાર રાગે દુહા.
શ્રી શાંતિસર સાલમા, સમરૂ સરસતિ માય, મુરખને પડિંત કરે, પ્રભુનું શ્રી ગુરૂપાય. દાન શીલ તપ ભાવના, ભવાધિતારણ પાત, અનંત સુખને અનુભવે, શિવપુર હાય ઉદ્યોત. દાને સંપતિ સપજે, કીરતિ કરે કલેાલ, અલિય વિધન દુરે પુલે, પગિપગિ છાકમછાલ. જિનપતિ પદવી પામીયા, ચક્રવ્રુત્તિ ઈંદ્રવિમાન, સુખીયા જે જગ જાણીઇ, સધલે દ્વાન પ્રધાન. દાને સંપતિ પામીયે, પુન્યપાલ ભૂપાલ, સાવધાન સહુ સાંભલેા, જિમ જાયે દુઃખજ જાલ. અંત – ગછ ગુજરાતી નિલેા, મહાવીરકી લાર,
Jain Education International
૨
For Private & Personal Use Only
3
૯
ગચ્છનાયક ચડતી કલા, મડા મંડણુ રે મુનિ શણગાર કિ. ઋષિ શ્રી લુણા ભીદા ભલા, નાનુ ઋષિ ભીમ મહંત,
४
www.jainelibrary.org