SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આત - સત્તરમી સદી [૨૯] ધમસિંહ નારિ સહિત સંયમ જેણિ લીને, મહીયલ જસ મહીમાય. ૬ મહિમાવંત તસ પાટિ અલંકૃત, કેશવજી ગુણવંત, તસ પાટિ ઋષિરાય મહામુનિ, શ્રી શિવજી જયવંત. ૭ સુરતરૂ ચંદન કનક મેહન મણિ, એ પંચિ ગુણ ઋષિરાય, વસ્ય વાસ શોભા વૃદ્ધિ વંછિત ફલ સકલ સુખદાય. સુખદાયક શિવજી તો ગાઉ, રાસ રસીક કરિ રંગ, હાલ વિશાલ પ્રથમ આખ્યાનિ, કહિં મુનિ ધર્મસંઘ, ઢાલ ૨૫ રાગ ધન્યાસી જગદ્ગગુરૂ. એ દેશી મહા મુનિશ્રી શિવજી ગણિધાર વંસવિભુષણ મહિમાસાગર સંધ સુવિહિતકાર મહા મુનિશ્રી શિવજી ગણિધાર એ આંકણું. ૧૮૩ દેશ મેવાડા માહિ અતિ સભિ, ઉદિપુર સણગાર, સંધ વીનતડી સહિગુરૂ આવ્યા, દિનદિન હરષ અપાર. મ. ૧૮૪ સેવા ભક્તિ કરિ સહુ રંગિ, વંછિત પૂજિ આસ, વિનતી સંઘ તણું મનિ જાણે, રચિઉ સુંદર રાસ. મ. ૧૮૫ ઋષિ નાકર શિષ્ય દેવજી મુનિવર, તસ શિષ્ય કહિ સુવિચાર, નયન નદ રસ ચંદ સંવછર, શ્રાવણ પૂન્ય શશિધાર. મ. ૧૮૬ ગછનાયકને રાસ રસીક એ, ભણિ જેહ નરનારિ, સાંભલિ તિ સંપતિ સવ પામિ, સફલ તસ અવતાર. મ. ૧૮૭ પાશ્વદેવ સદા પ્રભુ મુઝનિ, વંછિત ફલદાતાર, સુખકરણ પ્રભુ નમે નિરંતર, સદા જગ-આધાર. મ. ૧૮૮ ધર્મસંઘ મુનિ મનરંગિ, શ્રી ગુરૂગુણવિસ્તાર, પંચવીસ ઢાલ એ રાગ ધન્યાસી, પ્રેમવચન શ્રીકાર. મ. ૧૮૯ એ આંકણી. શ્રી સંઘનાયક વંછિતદાયક, શ્રી શિવજી ગણિધાર એ, ઉપમ જ બૂકુમાર રાજિ, પૂરણ ગુણભંડાર એ. ૧૯૦ જિનશાસન પ્રતાપ શિવ આચારજ, રવિ શશિ મહિધાર એ, દિનદિન અધિક આનંદ આપિ, સેવાઈ સુખકાર એ. ૧૯૧ સુરતરૂ સરખા સવિ ગુરૂ જાણું, આણ પ્રેમ અપાર એ. રાસ સુંદર ચિર રાગિ, ઉદપુર મઝાર એ. ૧૯૨ દેવ મુનિ શિષ્ય ધર્મસંઘ મુનિ, વદિ ગુણવિસ્તાર એ, વલલભ શ્રી જિનરાજ જિનવર, સેવકજન સુખકાર એ. ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy