SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ધ સિ હ [et] જૈન ગૂર્જર કવિઓ: ૭ ૧૮૩૯ ફ્રા.શુ,પતિ અવર ગાબાદ મધ્યે લ.ઋ. કમલાજી. પ.સં.૫૬-૧૯, અશુદ્ધ પ્રત, ના.ભ. (૧૮) સં.૧૭૬ર કા.વ.૧૧ મેવાડ દેશ કપાસણુ ગ્રામે લી. પુજ્યઋષિ જીવરાછા, રાધવજી-કહાનજી ગછ લુંક લી. ૫.સ.૨૮૧૯, આ.ક.ભ. (૧૯) ડે.ભ. (૨૦) ગુ.વિ.ભ. (૨૧) અમ. [આલિસ્ટઇ ભા,ર, ડિકેટલાગભાઇ વા.૧૯ ભા.૨, મુપુગૃહસૂચી, હેન્રાસૂચિ ભા. ૧ (પૃ.૨૪૩, ૫૮૬).] (૧૬૮૪) + ભસ્તચક્રી સ. મનહીમે વૈરાગી ભરતજી. પ્રકાશિત : [પ્રથમ આવૃત્તિ ભા.૧, પૃ.૫૬૮-૭૨, ભા.૩ પૃ.૧૦૫-૫૮. ‘ભતચક્રીની સઝાય'માં ગુરુપર`પરા નથી એટલે એના કર્તા ઉપયુક્ત કનકકીર્તિ જ છે એમ ન કહેવાય.] ૭૬૨. ધસિહ (લુ'કાગચ્છ ઋષિ નાકર-દેવજીશિ.) (૧૬૮૫૩) શિવજી આચાર્ય રાસ (ઐ.) ૨૫ ઢાળ ૨.સ.૧૬૯૨ શ્રા. શુ.૧૫ ઉદયપુર પાટણમાં ધર્માંસ ગ-ધ`સિંહકૃત ‘શીળકુમાર [શિવકુમાર?] રાસ' અથવા માહનવેલિ રાસ'ની પ્રતિ છે તે જ આ રાસ જણાય છે. તેમાં “નય નંદન રસ ચંદું સવસરા' શ્રાવણ સુર્દિ ૧૫ એ સંવત્સર રચ્યાના આપ્યા છે ને રચ્યાસ્થાન ઉદેપુર જણાવેલું છે. આદિ - : ૧. સ.મા.ભી. પૃ.૫૯. રાગ કેદારા એકતાલી, આખ્યાનની દેશી. આદિ પુરૂષ આદિસરૂં, મનવ છિત વર સુખકર, જિનવર ચરણકમલ નમેા સદા એ. સદા તમા સહિગુરૂપદપકજ, પ્રણમી પુરૂષ પ્રધાન, શ્રી શિવજી ગપતિ ગુણ ગાઉં, સાંભલજ્યેા સાવધાન. વદ્ધમાંન વરતિ પાટિ, સુધમસ્વામિ ગણુધાર, પાટ તાવીસ તાસ પરંપર, પશુ સુદ્ધ આચાર. શ્રી મહાવીર મુગતિ ગયા પીષ્ટિ, વરસ ઢાઈ હજાર, રૂષિ ઋષિ આચાર્યં પ્રગટત્યા, કરવા પરઉપગાર. સારસિદ્ધાંતપરૂપક ઉદ્દયા, તસ પાર્ટિ જીવરાજ, તસ પાર્ટિ ૐ ચરજી ગણિવર, વરનીલ જસ લાજ. જનમનમોહન શ્રીમલજી, તસ પાર્ટિ રતનઋષિરાય, Jain Education International For Private & Personal Use Only ૨. 3 ૪ ૫ www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy