________________
સત્તરમી સદી [૧]
જ્ઞાનમૂતિ (૧૬૯૨) બાવીસ પરિવહ ચોપાઈ ર.સં.૧૭૨૫ ચોમાસામાં નૂતનપુરી
(નવાનગર)માં આદિ- પ્રથમ જિનેશર પય નમું, પૂર્વ ચકરાશી લાખ,
જીવિત ગવંકિત હેમ છવિ, ધનુ પંચશઈ તનુ શાખ. સિદ્ધિબુદ્ધિદાયક સદા, શિર પરિસહ ફણિંદ, નીલવરણ નવ કર તનુ, પ્રણમું પાશ જિ હિંદ. પ્રણમું વીર શિરૂ, શાસનનાયક સાર, આધિવ્યાધિ અલગી ટલઇ, ન હાઈ વિધન લગાર. રાસ રચું રળીયામણ, શાંભલયે સહુ સંત, પરીસહ બાવીસ વર્ણવું, ભાષિત જિમ ભગવંત. શ્રી જિનશાસનિ સાધુનઈ, પરીસહ છઈ બાવીસ,
યે આરાધઈ ઊપનઈ, તે કહીઈ, જગદીશ. અત – રાગ ધન્યાસી પાસ જિણિંદ જૂહારીઈ એ દેશી
ભજઈ ગઈ (જે) સંભલઈ, સાધ તણા ગુણ ગાવઈ રે. ભાવન બાર ભલી પરિ, ભાવઈ, ઉપશમ સંવર પાવઈ રે. ૧
ભણઈ ગણુઈ જે સંભલ–આંકણી. પિંડેસણ પાણેસણું, નવવિધ બ્રહ્મ વિચારમાં રે, સુમતિગુપતિનઈ સાચવઈ, આવઈ સુદ્ધ આચારઈ રે. ભ. ૨ સમતારસમાં મન રહઈ, શત્રુ મિત્ર સમ જાણઈ રે. વાંક પરૂપઈ ન પારકે, કરતા કર્મ વખાણુઈ રે. ભા ૩ નવ નિધિ ચઉદ રણ ધરિ રાજઈ, સુરવર સેવા સારઈ રે, મારગ સાધ તણે એ સુંદર, ભવસાયરમાં તારઈ રે. ભ. ૪ આધિવ્યાધિ અલગી એ ટાલઇ, દુખદાવાનલ વારાં રે, પગિરિ સંપદ સુંદર પાવઇ, યે(જે) નરનારી ધારઈ રે. ભ. ૫ મંગલ શ્રી જિન સિદ્ધ સૂરીસર, મંગલ ધમ્મ ઉદારો રે, નિર્મલ ભાવઈયે(જે) નર ભાવઈ, તસ હોઈ મંગલાં ચ્યારે રે. ભ. ૬ સંવત સતર પચવીશઈ સુંદર, શ્રી શાંતિનાથ પ્રસને રે, નૂતનપુરિ ચઉ માસિ કરી તીહાં, રો રાસ રતને રે. ભ. ૭ અંચલગચ્છ ઉદયાચલઈ, ઉદયે સૂર સરૂપે રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org