SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ રાજરત્ન ઉપા, [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૩ ધર્મમૂરતિ સૂરીશરૂસૂરશિરોમણિ રૂપે રે. ભ. ૮ તાસ તણુઈ શિષ્ય સુંદરૂ, વિમલમૂરતિ ઉવઝાય રે, ચઉદ વિદ્યા ચતુરાપણુઇ, પંડિતરાજ કહઈવાયે રે. ભ. ૯ વાચક શ્રી ગુણમૂરતિ ગરિમા, તાસ શિષ્ય સુજાણે રે, ન્યાયવિદ્યા જસ નિમેલી, નવરસ મધુર વખાણ રે. ભ. ૧૦ તસ શિષ્ય પંડિત પદધરૂ, જ્ઞાનમૂરતિ ગુણ ગાવાઈ રે, યે જે) નરનારી ભાવિ ભણઈ તે, કામિત પદારથ પાવઈ રે. ૧૧ (૧) ગ્રં.૬૦૦, ૫.સં.૧૮-૧૫, મ.જે.વિ. નં.૪૯૮. (૧૬૮૩) સંગ્રહણી બાલા, (૧) પ.સં.૪૦, હા.ભં. દા.૪૮ નં. ૨૭. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૪૩-૪૬, ૧૨૩૪-૩૬ તથા ૧૬૨૮. ત્યાં કવિ ભૂલથી બે અલગ કવિક્રમાંકથી બે વાર મુકાયા હતા.] ૭૬૮. રાજરત્ન ઉપા. (ત. લક્ષ્મીસાગરસૂરિ–ચંદ્રરત્ન-ઉભયભૂષણ તથા ઉભયેલાવણ્ય-હર્ષકનક અને હર્ષલાવણ્ય-વિવેકરત્ન -શ્રીરત્ન-જયરત્નશિ.) (૧૯૯૪) નર્મદાસુન્દરી રાસ ૨.સં.૧૯૯૫ (૧) માણેક. ભં. [હેરૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૦૦)]. (૧૬૮૫) વિજયશેઠ વિજયાશેઠાણીને રાસ અથવા કૃષ્ણપક્ષીય શુકલપક્ષીય રાસ ૪૬૦ કડી ૨.સં.૧૬૯૬ ઈડરમાં આમાં ચંદન મલયાગીરીને પણ સંબંધ છે. આદિ– શ્રી વિમલાચલમંડણ, આદિનાથ જિનચંદ, નામઈ નવનિધિ સંપજઈ, પૂજ્યઈ પરમાનંદ. યશોમતી રાણું રમણ, અચિરા કુખિં તત્ર, શાંતિનાથ જિન સલમો, પ્રણમું સેવનવના સમુદ્રવિજયસુત નેમિજિન, શંખલંછન જયકાર, યદુકુલકમલ-દિવાકરૂ, સુખસંપતિદાતાર. ઈંદ ચંદ નાગૅદ નર, સેવા સારઈ વાસ, સેવકનઈ સુરતરૂ સમે, શ્રી શંખેશ્વર પાસ. વદ્ધમાન જિન જગિ જ, કુશલલતા જલપૂર, દુર્મતિતિમિરભર વારવા, અભિનવ ઉદયે સૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy