Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
લમ્પિવિન્ય
[૨૮] જન ગૂર્જર કવિઓ: ૩ (૧૬૭૫) મૌન એકાદશી સ્ત, આદિ –
સરસતિ (૨) પઢમ પણવિ. પછિ નિઆ ગુરૂનઈ નમે, તાસ નામ નિઅ મન્નિ આણિઅ, કહસ્ય મુનિ એકાદસી જૈન આગમ વષાણિઅ, આરહઉ એકાદશી આણું મન આણંદ, સુષસંપદ સહજિ હાઈ જાં ધ્રુઅ તારા ચંદ. જિહાં તીરથ (૨) અ૭િ શેત્રજ શ્રી ગિરનાર અઝાર તિમ એરવાડિ અંદાક જિણવર, ને સેરઠ માંહિ સબલ અવર તીર્થ પ્રણમતિ નરવર, નગરી મોટી દ્વારકા તિહાં માધવ નરરાય,
રાજ કરઈ સુરપતિ પરિ નરપતિ પ્રણમઈ પાય. અંત – શ્રી વિજયદેવ સૂરિદેવ સહગુરૂ લલ્વે, શ્રી ગુણહરણ કરી સસલેશિ,
મૌન એકાદસી દિવસ મહિમા કહ્યો, ગહગલ્લો લખધિ લીલાવિશેસિં.
(૧) જુએ કૃતિક્રમાંક ૧૬૭૭ની નીચે. (૧૬૭૬) સૌભાગ્યપંચમી અથવા જ્ઞાનપચમી સ્વ. આદિ– આદિ જિણવર (૨) સયલ જગજત
વંછિઆ સહકર પર્યકમલ નમવિ દેવ સારા સમરિઅ, તિમ નિઅ સહગુરૂ નમિનઈ મુઝ મનિ કજિ કરિએ ભમરીએ, કહિસ્ય સહગપંચમી નાણપંચમી તિમ્મ
આરાહતઈ દૂરિ હાઈ નાણાવરણું કમ્મ. અંત - જય (૨) શ્રી સીમંધરસામી, જય નિજજર ગજગામી રે,
શ્રી ગુણહર્ષ સેવાફલ પામી, કબધિ કહિ સિરનામી રે. - (૧) જુઓ કૃતિક્રમાંક ૧૬૭૭ની નીચે. (૧૬૭૭) પંચકલ્યાણકાભિધ જિન સ્ત, આદિ
દૂહા, વસઈ જિણવર નમી, નિઅ-ગુરૂચરણ નમેવિ,
કલ્યાણક તિથિ જિન તણું, સુણિ ભવિઅણુ સંવિ. અંત - શ્રી વિજયદેવ સૂરદ સહગુરૂ સમુણ, શ્રી ગુણહર્ષ વરવિબુધ સીસે,
પંચકલ્યાણકાભિધ તવન જિન તણું, લબધિ પભણઈ પ્રબલ જગિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412