SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ લમ્પિવિન્ય [૨૮] જન ગૂર્જર કવિઓ: ૩ (૧૬૭૫) મૌન એકાદશી સ્ત, આદિ – સરસતિ (૨) પઢમ પણવિ. પછિ નિઆ ગુરૂનઈ નમે, તાસ નામ નિઅ મન્નિ આણિઅ, કહસ્ય મુનિ એકાદસી જૈન આગમ વષાણિઅ, આરહઉ એકાદશી આણું મન આણંદ, સુષસંપદ સહજિ હાઈ જાં ધ્રુઅ તારા ચંદ. જિહાં તીરથ (૨) અ૭િ શેત્રજ શ્રી ગિરનાર અઝાર તિમ એરવાડિ અંદાક જિણવર, ને સેરઠ માંહિ સબલ અવર તીર્થ પ્રણમતિ નરવર, નગરી મોટી દ્વારકા તિહાં માધવ નરરાય, રાજ કરઈ સુરપતિ પરિ નરપતિ પ્રણમઈ પાય. અંત – શ્રી વિજયદેવ સૂરિદેવ સહગુરૂ લલ્વે, શ્રી ગુણહરણ કરી સસલેશિ, મૌન એકાદસી દિવસ મહિમા કહ્યો, ગહગલ્લો લખધિ લીલાવિશેસિં. (૧) જુએ કૃતિક્રમાંક ૧૬૭૭ની નીચે. (૧૬૭૬) સૌભાગ્યપંચમી અથવા જ્ઞાનપચમી સ્વ. આદિ– આદિ જિણવર (૨) સયલ જગજત વંછિઆ સહકર પર્યકમલ નમવિ દેવ સારા સમરિઅ, તિમ નિઅ સહગુરૂ નમિનઈ મુઝ મનિ કજિ કરિએ ભમરીએ, કહિસ્ય સહગપંચમી નાણપંચમી તિમ્મ આરાહતઈ દૂરિ હાઈ નાણાવરણું કમ્મ. અંત - જય (૨) શ્રી સીમંધરસામી, જય નિજજર ગજગામી રે, શ્રી ગુણહર્ષ સેવાફલ પામી, કબધિ કહિ સિરનામી રે. - (૧) જુઓ કૃતિક્રમાંક ૧૬૭૭ની નીચે. (૧૬૭૭) પંચકલ્યાણકાભિધ જિન સ્ત, આદિ દૂહા, વસઈ જિણવર નમી, નિઅ-ગુરૂચરણ નમેવિ, કલ્યાણક તિથિ જિન તણું, સુણિ ભવિઅણુ સંવિ. અંત - શ્રી વિજયદેવ સૂરદ સહગુરૂ સમુણ, શ્રી ગુણહર્ષ વરવિબુધ સીસે, પંચકલ્યાણકાભિધ તવન જિન તણું, લબધિ પભણઈ પ્રબલ જગિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy