SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૮૫] લધિવિજય બ્રહ્માણી બ્રહ્માંડવિ, મોહ્યો મોહનલિ. (સરસ્વતીની સ્તુતિ છે) અંત – ઓછું અધિવું રે આગમથી કહિઉં ઘટતા ઘટતું રે જે નવિ સદ્ વહિયું નવિ સદ્દવહીઉં મેં અઘટ ઘટતું તે મિછાદુકા દીઓ મેં ઝરણું પુસ્તક જોઈને એ રાહ જોડી લીઓ વળી અઘટ વયણ જિકે હેઈ તે સુગુણ ખમને માનવી શ્રી અજપુત્ર રાસ કેવલી વાત છે અતિ નવનવી. ૧૭ અંકે ગાહા રે દુહા ચઉપઈ, સવિ સરવાલે રે ચઉદહેસત થઈ, સત થઈ ચઉદહ ચોપઈ તિમ ઢાલ ઉગણત્રીસ એ શ્રવણે સુણતાં સુખ હાઈ હીયડુ હરખું હીસે; સંવત સતર ટન આસુ સુદમાં દસમી શુક્રે સહી શ્રી અજપુત્ર કથા સકેમલ રાસ બંધે એમ કહી. ૧૮ જાં ધુએ તારા રે જાં રવિ ચંદ્રમા, જાં લવણોદધિ લેપે નવિ સિમા, નવિ સિમા લેપે લક્ષણ જલનિધિ મેર પ્રમુખ મહીધરા, જાં જૈનશાસન માહિ લીજે જૈન નામ નિરંતરા, તાં લગે પ્રતાપે શ્રી અજાસુત રાય રાસ સોહામણું , સાંભલે સવિ સુખ સંપજે ઘર હેઈ નિત વધામણાં. ૧૯ તપગચ્છ ગિરૂઓ રે ગુરૂ ગુણસાયરૂ, જે તપતિજે રે દેવ દિવાયરૂ, દિવાયરૂ તપતેજથી શ્રી વિજયદાન(દેવ) સુરિસરૂ તસ સીસ સંજમહર્ષ પંડિત શ્રી ગુણહરષિ મુનિસર તસ સીસ લીલા લબધવિજયાભિધ વિબુધ ભાવે ભણે અજપુત્ર નરપતિ નિધટ નિરૂપમ કરતપટ હે રણઝણું. ૨૦ (૧) અજાપુત્ર રાસસ્ય સપ્તખંડ સં. સર્વ ખંડ ૭ સર્વ ઢાલ ૨૯ છે. સર્વગાથા ૧૪૨૦ છે, સર્વ લોકસંખ્યા ૩૨૨૫ છ એ રાસને અધિકાર જીરણ ગ્રંથ પ્રમુખ શામ મધ્યે વષા છઈ તેહથી વિશેષ ધારવ૩ સહી. સં.૧૮૮૨ વૈશાખ માસે શુકલ પક્ષે ૧૫ તિથી શ્રી રવિવારે લખિતં. શ્રી પરબંદિર મધ્યે સા. ખીમચંદ શિવરાજ લખિત સ્વ આત્માથે. પ.સં.૬૯-૧૫, માં.. (૨) પં. નિત્યવિજયગણિ શિ. ભાવિ મુનિ છaવિજયેન લિ. સં.૧૭૪૫ કા,શુ.૭ સમીનગર. ૫.સં.૪૮-૧૩, વી.ઉ.ભં. દા.૧૯ પિ.૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy