________________
લધિવિજય
[૨૮૪] જૈન ગૂર્જર કવિઓ: ૩ તેહને રાસ રસાલ એ રૂડે, જે સાંભળસે કંત તે તેહના વિછડચા વાલાને મિલસે સહી નિયંત. ૯પ ક. જિહાં મંગલ કારણ હવે ઝાઝે, જિહાં હવે મનવિનોદ ધર્મ ફલાફલ સુણવા જે મન તે સુણે એ સપ્રમોદ. ૯૬ ક. જિહાં પઢીયે ગુણીમેં તિહાં હવે કુશલકલ્યાણ, ભણે ગુણો તે આગલે રૂડી જે હેવે સુઘડ સુજાણ. ૯૭ ક. શ્રી તપગચ્છ ગણુગણિ દિનમણિ, શ્રી વિજ્યદેવ સૂરદ વિજયસિંહસૂરિ આચારજ પ્રતાપ જ્યાં રવિચંદ. ૯૮ ક. તાસ પરંપર ગુરૂ તપગપતિ વિજયદેવ સૂરિરાય, તાસ સસ સંજમહર્ષાભિધ, વરપંડિત કહેવાય. ૯૯ ક. તાસ સીસ પંડિત મુગટમણિ, શ્રી ગુણહર્ષ સુસીસ, લબધિવિજય કવિ કહે કર જોડી, ઈમ હષે નિસદીસ. જિહાં થીર થઈ રહે શ્રી જિનશાસન, જિહાં તપે સુદિણુંદ ગ્રહગણમંડિત મેરૂ મહીધર કંઅ તારા ચંદ. ૩૦૦ તિહાંતાઈ ઉત્તમરાયને જાને ઉત્તમ રાસ રસાલ, ભણે ગુણે નિસુણે જે ભાવે, તિહાં ઘર મંગલમાલ. ૩૦૧ તપગચ્છમંડણ સંજમહર્ષ સુશિષ્ય શ્રી ગુણહર્ષ સુસીસ
લમ્બિવિજય કહે રાસ રસાલે, પ્રતાપો જે નિસદીસ. ૩૦૨ કરે. (૧) સં.૧૭૯૩ લિ. પૃ.૨.સં. ભાવ. (વે.નં.૨૪). (૨) મુનિશ્રી કસ્તુરિવિજય પંન્યાસજીકી સવાઈ શ્રી પં. અમરવિજય પંન્યાસજી વાચનાર્થે મુનિ પં. કેસરવિજયેન લિખિતા, ઉહાનગરે. ૫.સં.૮૮-૧૫, માં.ભં. (૧૬૭૪) અજાપુત્રને રાસ ૭ ખંડ ૨૯ ઢાળ ૧૪૨૦ કડી .સં.૧૭૦૩
આસે શુ.૧૦ શુક્ર આદિ
દૂહા. વંદુ શ્રી જિનવર તણ, ચરણકમલ ઉલ્લાસ, જે પ્રણમતે પામીઈ, શિવસુખ બારે માસ. સિદ્ધ સાધ જિન ધર્મધુર, એ સવિ મંગલ મૂલ. સંકટ હરજો સમરતાં, હોજ મુઝ અનુકુલ. જેહથી જીસ જસ પામીએ સરે મનવછિત કામ, શ્રી ગુણહર્ષ ગુરૂજી તણ, જગ જય તું નામ. શ્રી સરસતી તું સારદા, ગિરવાંણી ગુણ ગેલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org