________________
સત્તરમી સદી
[૨૩]
લશ્વિવિજય તુર્થ સંપૂર્ણ. પં. રત્નવિજયગણિ શિ. ગણિ ભીમવિજયની પરતિ સં. ૧૭૨૫ કા.સુ.૧૩ લ. આતમાથ. ૫.સં.૪૨-૧૫, રત્ન ભ. દા.૪૫ નં.૪૮. (૨) સંવત ચંદ્રમિતો વેન અબ્દકવસુવર, શાકઃ ષચંદ્રવિયઃ ન્યૂન પંચાસ યુક્તિમત દિને પરિપૂર્ણ. પ.સં.૧૧-૧૩, રત્ન ભ. નં.૪૯. (૧૬૭૩) ઉત્તમકુમારને રાસ ૫ ખંડ ૪૪ ઢાળ ૧૫૪૦ કડી .સં.
૧૭૦૧ કાર્તિક શુ.૧૧ ગુરુ આદિ
શ્રી ગુણહરષ (ગુરૂ) તણ, પામી પુણ્યપ્રભાવ, વિષમ વિધનજલ તારવા, જે વડ અવિહડ નાવ. જિનવર-મુખકમલિ વસે, ષટભાષામય ઉપદેલ, બાવન અખર વિવિધ વર, રણે ઘડીયો એહ. જગજયની જગજીવની, જગદંબા જગમુખ, જગતારણ જગમોહની, તુઝ સમરિ સવિ સુખ. વીણાપુસ્તકધારણ, ભગવતી ભારતિ દેવ,
કવિત કરૂં સંખેપથી, હિયડે તુઝ સમરેવ. અંત – શ્રી ઉત્તમરાય તણી મેં કથા કહી લવલેશ,
છરણ શાસ્ત્ર તણે અનુસારે ઢાલબંધ સુવિશેષ. ૮૭ ક. સંવત સતર શત એક ઉપરિ ૧૭૦૧ વરસિ કાતિ માસ, ઉજજવલ અગ્યારસે ગુરૂવારે રએ રાસ ઉલાસ. ૮૮ ક. એણિ રાસે ઢાલ મનહર ાર અધિક ચાલીસ, ગાહા દૂહાદિક સ લેખેં પન્નર સે પ્યાલીસ. ૮૯ પંચ ખંડ દુઓ સંપૂરણ નિજ ગુરૂનામપ્રભાવેં, ભગત તણું દાલી દૂખ ટાલિ, સહગુરૂ સહજ સભાવિ. ૯૦ ક. ઓછો અધિકે હવે અણધટત, રાશિ વયણ વિશેષ, તે મિચ્છાદુક્કડ મુઝ હજ, સુણજ સયણ અસેસ. ૯૧ ક. ઉત્તમ રાસ રસિક જન રતિકર સુઘટિત સિત પદબંધ, શીલે સુરભિત ચંપકુસુમ જિમ સદલ સરૂપ સુગંધ. ૯૨ ક. શીલવંત વિવિધ પરિ વિલ, જે ઉત્તમ નારાય, દેવી પ્રારથીઓ નવી ચૂકે, જે વજદઢ કાય. અતિ સવી છેડીને દીક્ષા, લેઈ કરી તપસાર પામી સરગ મુગતિ સાધસેં, અનુક્રમે જે નિરધાર.
૯૪ ક..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org