SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ હિિવજય | [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ જૈની જગદંબા જગે, તુઝથી મતિવિસ્તાર. તું ત્રિપુરા તું તે તિલા, તું મૃતદેવી માત, પદમિણિ પંકજવાસિની, ષ દરશન વિખ્યાત. આદિપુરૂષની પત્રિકા, પ્રજ્ઞા પંડિત માય, ભારતિ ભગવતિ ભવનમાં, તુઝથી શિવસુખ થાઈ. બ્રહ્માણુ વાણી વિમલ, વાણું ઘો મુઝ માય, ગીત કવિત જે કરે, તે સવિ તુઝ પસાય. કેઈ નવિ જાણે ડોસલા, વૃદ્ધપણે વઈરાગ, આણ સંયમ આદર્યું, પણ ભણવા ઉપરે રાગ. અંત – શ્રી વિજયદાન સૂરીશ તપગચ્છધણી, તપ તણે તેને આદિત નિરખે, સૂરિ શ્રી હીરવિજયાભિધો હીરલ, તાસ પાટે સેહમસામિ સરિ. ભજે. ૫ તાસ પાટૅ વિજયસેન સૂરીસરૂ, પ્રબલ વિદ્યા પ્રકટ પુણ્ય દરિઓ, શ્રી વિજયદેવ સૂરીસરૂ સુંદર, પ્રતાપ તસ પટે સુગુણ ભરિયે. શ્રી વિજયદાન સૂરીશના સીસવર, શ્રી અમીપાલ પંડિત વિરાજે, શ્રી ગુણહર્ષ પંડિત પ્રવર તેહને, સીસ ગુણ જલધિ ગંભીર ગાજે. તેહને સીસ સવિકવિમુકુટ કવિચરણશરણું અનુકરણ મતિ મનિ આણી, લબધિવિજયાભિધે પરસૃગુણવણમા કહતિ સુણિ માત શિશુ વચન વાણું. ૮ ચાર ખંડે અખંડે અભિય વચન મેં ભાષિGરાસ લવલેશ કરતાં, સાધયો કવિ બડા સયલ ગુણના ઘડા, કહું બહુ પ્રવચન થકીઅ ડરતી. સેલ શત બાણુઈ વરસ વિક્રમ થકી, ભાદ્ર માસિ શુચિ છઠિ દિવસે, રાસ લિખિએ રસું સુણત સુખ હેસિ, જેહ જણ જેઈસિં મન હરસિ. ૧૦ સહસ ઉપરિ શતક દેઈ ચમેત્યારે, અધિક ધક પ્રમુખ સયલ કહીએ, દાન વ૨ સીલ તપ ભાવના રાસ કે ઢાલ નવ અધિક શ્યાલીસ લહીએ. જાં લગઈ જેનને ધર્મ થિર થઈ રહે, સયલ જગ જીવ સુરતરૂ સમાને, તાં લગે રાસએ થિર થઈને રહે, સવિ સધર્મીજને વાચ્યમાન ભ.૧૨ (૧) ઇતિશ્રી દાન શીલ તપ ભાવનાધિકાર ચતુષ્ટયાંતર્ગત નરનારી કિચિત્ દષ્ટાંતકથાસંબંધ પ્રાકૃત રાસ કે ભાવના માહાસ્ય વર્ણધિકારશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy