SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ લાવ સત્તરમી સદી [૨૧] ૭૫૭. ભાવ? (૧૬૬૯) પાપપુણ્ય એપાઈ ૭૮ કડી આદિ– * નમો શ્રી વીતરાગાય પાપપુણ્યનાં ફલ સાંભલે, ક્રોધ માન માયા પરિહરઉં, ઈદ્રી નેદ્રી સવિ વસિ કરઉ, ધર્મ ભણું સહૂઈ અણુસરઉ. ૧ અંત – એ ચઉધઈ મનરંગિઈ ભણઉ, મોટાં પાપ સવે પરહર, ભાવ સહિત વરગત મનિ ધરઉ, સિદ્ધિરમણિ લીલાં જમ વરઉ.૭૮ –ઈતિ ચઉપઈ સમાપ્ત. (૧) પ.સં.૩–૧૫, મ.જે.વિ. નં.૪૬૭, [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૭. “ભાવ” કર્તાનામ હેવાની શક્યતા ઓછી છે.] ૭૫૮, પ્રેમ (લે.) (૧૬૭૦) દ્રૌપદી રાસ કડી ૬૫ ૨.સં.૧૬૯૧ આદિ – વિમલમતિ સરસતિ મુદા, સમરી મનિ આણંદ, ગાસ્ય સાધસિરમણ, પાંડવ પાંચ મુણિંદ. અંત – સંવત સેલ એકપણુએ, શ્રાવણ શુદિ રે બીજિ ગુરૂવાર, રાસ રમે મઈ રંગિ સ્યઉં, પ્રેમઈ ગાયઈ રે ભણઈ નરનારિ. ૬૫ (૧) ૫.સં.૪–૧૧, મો. સુરત પોથી નં.૧૨૪. (૧૬૭૧) મંગલકલશ રાસ ૨.સં.૧૬૯૨ (૧) ગ્રં.૩૦૧, ૫.સં.૧૭, લી.ભં. દા.૩૯ નં.૫૮. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૧૬ – પ્રેમવિજ્યને નામે).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૬૭, ભા.૩ પૃ.૧૦૫૫. દ્રૌપદી રાસ'ના ઉદ્દધૃત ભાગમાં કવિને લોકાગચ્છ દર્શાવેલ નથી, તેમ કર્તાનામ પણ સંદિગ્ધ રહે છે.] ૭૫૯, લધિવિજય (ત. વિજયદેવસૂરિ–સંયમવર્ષ–ગુણહર્ષશિ.) (૧૬૭૨) દાન શીલ ત૫ ભાવનાએ દરેક અધિકાર પર દૃષ્ટાંત કથા રાસ ૪ ખંડ ૪૯ ઢાળ ૧૨૭૪ કડી ૨.સં. ૧૬૯૧ ભા શુક આદિ શ્રી સરસતિ તું સારદ, ભગતિમુગતિદાતાર, દુહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy