SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાત [૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૧૯]. ૭૫૫. અજ્ઞાત (૧૬૬૭) મનહર માધવવિલાસ અથવા માધવાનલ ૧૯૯ કડી લ. સં.૧૬ ૮૯ પહેલાં આદિ- શ્રી વિદ્યાવિમલગણિ ગુરૂભ્યો નમઃ શ્રી મકરધ્વજ રાજેંદ્રાય નમઃ સરસતિ સામણિ વિનવું, લાગું તુધ્ધ તણે પાઈ, માધવગુણ અહં જ પિસુ, મુઝ મતિ વર દીઉ માઈ. ૧ નયરી પુષ્કાવતી રૂડી, રૂડા ગઢ પ્રાકાર, રયડા મંદિર માલીયાં રૂપડાં તોરણ સાર. અત – ન્યાઈ ભાગ સંભોગવી, નિશ્ચઈ નારી રંગ, રતિપતિ ઈણિ પણિ પૂછઉં, ચઉવિહં માહવ અંગ. ૧૯૯ (૧) ઇતિ શ્રી મનહર માધવવિલાસ કામકંદલા વર્ણને દૂગ્ધ ઘટ સમાપ્ત છે. ઇતિશ્રી માધવાનલ સમાસઃ સં.૧૬૮૯ કાર્તિક શુદિ ૧૫ દિને લષિત. પં. વિનયવિમલગણિશિષ્યણ લષિતં. ૫.સં.૯–૧૩, ડા.પાલણપુર દા.૩૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૩૮.] ૭૫૬. હર્ષકુશલગણિ (૧૬૬૮) વીશી લ.સં.૧૬૯૦ પહેલાં આદિ- સીમંધર જિન સ્ત. ઢાલ પંથીડા રી. ચંદલિયા જિણજી સું કહે મોરી વંદણું રે જિણવર, જગમ સીમધર સામી રે. ચિતથી તઉ એક ઘડી નવિ વિસરે રે, મુઝ રાતિ દિવસિ જસુ નામ રે. ચંદલિયા જિણજી સું...... અંત – ૨૦મા દેવદ્ધિ જિન સ્વ. કુમર ભલઈ આવીયઉ એ ઢાલ વિહરમાણ જિણ વીસમઉ એશ્રી દેવરિધિ ઈણ નામિં તૂ જય જય જિણવરૂ એ. હરકુસલગણિ વીનવાઈ એ તૂહિ જ દેવ પ્રમાણુ તું. ૪ (૧) સં.૧૬૯૦ શ્રા.શુ.૪ ભેમે જેસી ગગદાસ લિ. ૫.સં.૪-૧૫, જશે. વડવા ભાવનગર. પ.૯૮ નં.૨૨૦. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૩૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy